ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલાં વાક્યોમાંથી ખરું વાક્ય ઓળખી બતાવો. 'હું ગીત ગાઉં છું - વાક્ય કર્મણિપ્રયોગ ગણાય તેનું રૂપ અદ્ભૂત છે. - આ વિધાન વાક્ય છે. કિંમત એટલે પૈસા - આ નિષેધ વાક્ય છે. નો-ની-નું-નાં - આ પ્રત્યયો પાંચમી વિભક્તિના છે. 'હું ગીત ગાઉં છું - વાક્ય કર્મણિપ્રયોગ ગણાય તેનું રૂપ અદ્ભૂત છે. - આ વિધાન વાક્ય છે. કિંમત એટલે પૈસા - આ નિષેધ વાક્ય છે. નો-ની-નું-નાં - આ પ્રત્યયો પાંચમી વિભક્તિના છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હું આંખોથી સાંભળું છું - રેખાંકિત વિભક્તિ પ્રત્યય કઈ વ્યક્તિ દર્શાવે છે ? અપાદાન કર્તા કર્મ કરણ અપાદાન કર્તા કર્મ કરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પરોઢિયે વહેલા જાગી લેવું હરિનું નામ. - રેખાંકિત ક્રિયાવિશેષણને ઓળખો. પ્રમાણવાચક સમયવાચક રીતિવાચક સ્થળવાચક પ્રમાણવાચક સમયવાચક રીતિવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મંદાક્રાંતા છંદનું બંધારણ જણાવો. મભનતતગાગા મતતભનગાગા મભતતનગાગા મતનભનગાગા મભનતતગાગા મતતભનગાગા મભતતનગાગા મતનભનગાગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અમે રે સૂકું રૂનું પૂમડું' - પંક્તિનો અલંકાર જણાવો. અનન્વય ઉત્પ્રેક્ષા અપહનુતિ રૂપક અનન્વય ઉત્પ્રેક્ષા અપહનુતિ રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) માત્રામેળ છંદમાં કયો છંદ 28 અક્ષરનો છે ? ચોપાઈ દોહરો હરિગીત સવૈયા ચોપાઈ દોહરો હરિગીત સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP