ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વાક્યોમાંથી નિષેધ વાક્ય ઓળખી બતાવો. એ તમને પત્ર લખશે પહેલાં તમે એની સાથે બોલતા નહીં ઝાડ પરથી પક્ષી ઊડી ગયું કોઈ સારા માણસને પૂછો એ તમને પત્ર લખશે પહેલાં તમે એની સાથે બોલતા નહીં ઝાડ પરથી પક્ષી ઊડી ગયું કોઈ સારા માણસને પૂછો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પતિયાર' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. પ્રમાણ પતન પતિનો મિત્ર વિશ્વાસ પ્રમાણ પતન પતિનો મિત્ર વિશ્વાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ સંધિઓની જોડીઓ પૈકી કઈ જોડી ખોટી છે ? ભાનુ + ઉદય = ભાનૂદય નિ: + રવ=નીરવ નિ: + રસ = નિરસ સુ + સુપ્ત =સુષુપ્ત ભાનુ + ઉદય = ભાનૂદય નિ: + રવ=નીરવ નિ: + રસ = નિરસ સુ + સુપ્ત =સુષુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "સુથારનું મન બાવળિયે" કહેવતનો અર્થ શું છે ? સાવ કંગાળ હોવું સ્વાર્થમાં નજર હોવી જેવી સોબત તેવી અસર પડે સમય ઓછો અને કામ ઘણાં સાવ કંગાળ હોવું સ્વાર્થમાં નજર હોવી જેવી સોબત તેવી અસર પડે સમય ઓછો અને કામ ઘણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વિકલ્પોમાં કયો શબ્દ સામાનાર્થી નથી તે જણાવો. વાંસી પન્નાઈ ડાંગ ધારિયું વાંસી પન્નાઈ ડાંગ ધારિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કામિની કોકિલા કેલી કૂજન કરે' - અલંકાર ઓળખાવો વર્ણાનુપ્રાસ આંતરપ્રાસ શ્લેષ અંત્યાનુપ્રાસ વર્ણાનુપ્રાસ આંતરપ્રાસ શ્લેષ અંત્યાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP