ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી દ્વંદ્વ સમાસનું દ્રષ્ટાંત ન હોય તેવા શબ્દસમૂહને ઓળખી બતાવો. ઊઠબેઠ દ્વિવેદી દાણોપાણી સેવાપૂજા ઊઠબેઠ દ્વિવેદી દાણોપાણી સેવાપૂજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મુખરીત' શબ્દનો વિરોધી શબ્દ શોધો. કંઠસ્થ મૂક બોલકો મુખ વગરનું કંઠસ્થ મૂક બોલકો મુખ વગરનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયું લિંગ પરિવર્તન સાચું નથી ? ગધેડો - ગધેડી મૂંગો - મૂંગી જીભડી - જીભડો ધૂળ - ધૂળિયું ગધેડો - ગધેડી મૂંગો - મૂંગી જીભડી - જીભડો ધૂળ - ધૂળિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલાં વાક્યોમાં રેખાંકિત કરેલા શબ્દોમાં કયા વાક્યમાં રવાનુંકારી શબ્દપ્રયોગ થયેલો છે ? વરસાદથી ઠેરઠેર ખાડા પડી ગયા છે. મનમાંમનમાં મૂઝાવાથી શું ફાયદો ? એની આંખમાંથી ટપટપ આંસું સરી પડ્યાં. આજકાલ તોડફોડ કરવી સામાન્ય બાબત ગણાય છે. વરસાદથી ઠેરઠેર ખાડા પડી ગયા છે. મનમાંમનમાં મૂઝાવાથી શું ફાયદો ? એની આંખમાંથી ટપટપ આંસું સરી પડ્યાં. આજકાલ તોડફોડ કરવી સામાન્ય બાબત ગણાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરોધાર્થી શબ્દ લખો - મ્લાન નિરર્થક ભયભીત નિરપેક્ષ પ્રફુલ્લ નિરર્થક ભયભીત નિરપેક્ષ પ્રફુલ્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હું આંખોથી સાંભળું છું - રેખાંકિત વિભક્તિ પ્રત્યય કઈ વ્યક્તિ દર્શાવે છે ? અપાદાન કરણ કર્મ કર્તા અપાદાન કરણ કર્મ કર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP