ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી શબ્દકોશના ક્રમને ધ્યાનમાં રાખી પહેલો શબ્દ કયો આવે તે જણાવો. કૂકડો કૂતરો કોયલ કીડી કૂકડો કૂતરો કોયલ કીડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘‘હાય હાય ! કોઈકે મારુ સ્કૂટર પડી નાખ્યું’ - રેખાંકિત પદને શું કહેવાય ? ક્રિયાતિપત્યર્થ કેવળપ્રયોગી હાવભાવ નામયોગી ક્રિયાતિપત્યર્થ કેવળપ્રયોગી હાવભાવ નામયોગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્ય માટે આપેલ વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો.મારા ગામને રાજાનો કિલ્લો હતો. મારા રાજાનો કિલ્લો ગામમાં હતો. ગામની અંદર રાજાનો કિલ્લો હતો. મારા ગામમાં રાજાનો કિલ્લો હતો. ગામમાં મારા રાજાનો કિલ્લો હતો. મારા રાજાનો કિલ્લો ગામમાં હતો. ગામની અંદર રાજાનો કિલ્લો હતો. મારા ગામમાં રાજાનો કિલ્લો હતો. ગામમાં મારા રાજાનો કિલ્લો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંજ્ઞાની ખોટી ઓળખ દર્શાવતો વિકલ્પ શોધો. પક્ષી - જાતિવાચક સંજ્ઞા કાગડો - જાતિવાચક સંજ્ઞા કરુણા - દ્રવ્યવાચક સંજ્ઞા પિત્તળ - દ્રવ્યવાચક સંજ્ઞા પક્ષી - જાતિવાચક સંજ્ઞા કાગડો - જાતિવાચક સંજ્ઞા કરુણા - દ્રવ્યવાચક સંજ્ઞા પિત્તળ - દ્રવ્યવાચક સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મંદાકાન્તા છંદની પંકિત શોધીને લખો કદી મારી પાસે વનવન તણાં હોત કુસુમો સમુદ્રમાં ભણી ઉપડયા કમરને કસી રંગથી કાળી ધોળી રાતી ગાય,પીએ પાણી ચરવા જાય. છે કો મારૂ અખિલ જગમાં ? બૂમ મેં એક પાડી કદી મારી પાસે વનવન તણાં હોત કુસુમો સમુદ્રમાં ભણી ઉપડયા કમરને કસી રંગથી કાળી ધોળી રાતી ગાય,પીએ પાણી ચરવા જાય. છે કો મારૂ અખિલ જગમાં ? બૂમ મેં એક પાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દસમૂહો માટે કયો સામાસિક શબ્દ યોગ્ય નથી ? દુઃખનો પોકાર - આર્તનાદ નવી નવી ઇચ્છાઓ થવી - ઉકરાટા હું પણાનો ભાર - સ્વાભિમાન ત્રણ કલાકનો રાત દિવસનો સમય - પ્રહર દુઃખનો પોકાર - આર્તનાદ નવી નવી ઇચ્છાઓ થવી - ઉકરાટા હું પણાનો ભાર - સ્વાભિમાન ત્રણ કલાકનો રાત દિવસનો સમય - પ્રહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP