ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા શબ્દની જોડણી ખોટી છે ? વિદ્યાર્થીનિ શિખવણી દિવેલિયું ઘુઘરિયાળ વિદ્યાર્થીનિ શિખવણી દિવેલિયું ઘુઘરિયાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બેઠોબેઠો સખી સહિત હું માલતી મંડપે ત્યાં'- પંક્તિ કયા છંદમાં છે ? પૃથ્વી મંદાક્રાન્તા હરિણી હરિગીત પૃથ્વી મંદાક્રાન્તા હરિણી હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખોટી જોડણી હોય તે વિકલ્પ પસંદ કરો. મુમુક્ષુ સહાનુભૂતિ પીયૂષ નુકશાન મુમુક્ષુ સહાનુભૂતિ પીયૂષ નુકશાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘રાત થોડી ને વેશ ઝાઝા' - અલંકાર ઓળખાવો. અન્યોક્તિ વિરોધાભાસ શબ્દાનુપ્રાસ અનન્વય અન્યોક્તિ વિરોધાભાસ શબ્દાનુપ્રાસ અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મે પાઠ વાંચ્યો - આ વાક્યનું પ્રેરક વાક્ય લખો. મારાથી પાઠ વંચાવ્યો શિક્ષકે મારી પાસે પાઠ વંચાવ્યો મે શિક્ષકને પાઠ વંચાવ્યો મારા વડે પાઠ વંચાવ્યો મારાથી પાઠ વંચાવ્યો શિક્ષકે મારી પાસે પાઠ વંચાવ્યો મે શિક્ષકને પાઠ વંચાવ્યો મારા વડે પાઠ વંચાવ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મડાગાંઠ પડવી' રૂઢિપ્રયોગનો શું અર્થ થાય ? નિષ્ફળતા મળવી સ્થિતિ બદલાઈ જવી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જવી ઉકેલી ન શકાય તેવી સમસ્યા ઉભી થવી નિષ્ફળતા મળવી સ્થિતિ બદલાઈ જવી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જવી ઉકેલી ન શકાય તેવી સમસ્યા ઉભી થવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP