ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મોરના ઈંડા ચીતરવાં ન પડે' કહેવતનો અર્થ જણાવો. ઈંડા સુંદર ચીતરેલાં જ હોય. માતા-પિતાના સંસ્કાર-ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી. મોરનું ઈંડું ચીતરેલું જ હોય છે. મોર સુંદર હોય તેથી ઈંડા સુંદર ચીતરેલાં જ હોય. માતા-પિતાના સંસ્કાર-ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી. મોરનું ઈંડું ચીતરેલું જ હોય છે. મોર સુંદર હોય તેથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અનભે શબ્દનું શિષ્ટરૂપ લખો. ડરપોક નિર્ભય કાયર ભયભીત ડરપોક નિર્ભય કાયર ભયભીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પંદર દિવસમાં એકવાર પ્રગટ થનારું માસિક પૌત્રિક પાક્ષિક સાપ્તાહિક માસિક પૌત્રિક પાક્ષિક સાપ્તાહિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી ખોટી જોડણીવાળો વિકલ્પ પસંદ કરો. દીવાડાંડી શિલાલેખ દીવાસળી દિવાળી દીવાડાંડી શિલાલેખ દીવાસળી દિવાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મેં પ્રેમમાં તડપતા મમ શાંતિ ખોઈ' - પંક્તિનો છંદ ઓળખાવો. શિખરિણી મંદાક્રાંતા પૃથ્વી વસંતતિલકા શિખરિણી મંદાક્રાંતા પૃથ્વી વસંતતિલકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કોઈ બરાબર સાંભળશે તો બરાબર બોલી શકશે. વાક્યમાં રહેલા સંયોજકનો પ્રકાર જણાવો. સમુચ્ચયવાચક શરતવાચક વિરોધવાચક વિકલ્પવાચક સમુચ્ચયવાચક શરતવાચક વિરોધવાચક વિકલ્પવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP