સંસ્થા (Organization)
નોંધાયેલ સ્વૈચ્છિક મંડળ, "ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ" નું વડું મથક કયું છે ?

હેલસિન્કી, ફિનલેન્ડ
બર્લિન, જર્મની
જીનેવા, સ્વિટ્ઝર્લૅન્ડ
પેરિસ, ફ્રાંસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) નું હેડક્વાર્ટર (મુખ્ય મથક) ક્યાં આવેલ છે ?

જીનીવા
વિએના
પેરિસ
રોમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
UNની સંસ્થાઓ અને તેના વડા મથકનું અયોગ્ય જોડકું પસંદ કરો.

ILO - જીનિવા
IBRD - - વોશિંગ્ટન ડી.સી.
UNICEF - લંડન
FAO - રોમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO)નું વડુમથક ક્યા આવેલું છે ?

પેરિસ (ફ્રાન્સ)
લંડન (ઈંગ્લેન્ડ)
ટોકયો (જાપાન)
રોમ (ઈટાલી)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
સંયુક્ત રાષ્ટ્રવિકાસ કાર્યક્રમ (UNDP) લિંગ વિકાસ સૂચાંક નીચેના પૈકી કયા ત્રણ પરિમાણોમાં સ્ત્રીઓ અને પુરુષો વચ્ચેની અસમાનતાઓ ધ્યાને લઈ માનવ વિકાસ સિદ્ધિઓમાં લિંગ-અસંગમતતા માપે છે ?

ગરીબી, બેરોજગારી અને આરોગ્ય
આરોગ્ય, જ્ઞાન અને જીવનધોરણો
અસમાનતા, આવક અને ખર્ચ
આરોગ્ય, જ્ઞાન અને અસમાનતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP