સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 55 + (-20) પૂર્ણાંક સંખ્યાના વિરોધીનો વ્યસ્ત લખો. -1/35 35 (-35) 1/35 -1/35 35 (-35) 1/35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કયો અપૂર્ણાંક 7/15 થી વધુ છે ? 1/3 3/5 1/8 6/20 1/3 3/5 1/8 6/20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક ઈંચ = ___ સે.મી. 2.54 2.0 2.6 2.25 2.54 2.0 2.6 2.25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 501 થી 700 સુધી તમામ નંબર લખવામાં આવે, તો એક 6 કેટલી વખત આવશે ? 138 141 140 139 138 141 140 139 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 9 + 19 + 29 + ___ + 99 નો સરવાળો કેટલો થાય ? 199 500 540 200 199 500 540 200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો કોઈ અપૂર્ણાંકના અંશ અને છંદ બન્નેમાં 1 જેટલો વધારો કરવામાં આવે તો તે અપૂર્ણાંક 3/5 થાય છે. તથા જો બન્નેમાં 1 જેટલો ઘટાડો કરવામાં આવે તો તે અપૂર્ણાંક 5/9 થાય છે. મૂળ અપૂર્ણાંક શોધો. 11/19 8/14 19/11 આપેલ પૈકી એક પણ નહીં 11/19 8/14 19/11 આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP