GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ કયો અલંકાર છે ? 'સક્કરખોરનું સાકર જીવન, ખરના પ્રાણ જ હરે.' વ્યતિરેક દ્રષ્ટાંત ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક દ્રષ્ટાંત ઉત્પ્રેક્ષા ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) "Least" is the superlative degree of the adverb: Less Last Lastly Little Less Last Lastly Little ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) નીતિ આયોગની પહેલ (Initiatives) તરીકે રાજ્યના મુખ્ય મંત્રીઓની ત્રણ ઉપસમિતિઓ દ્વારા રિપોર્ટ તૈયાર કરી રજુ કરવામાં આવેલ છે, જેમાં નીચેના પૈકી કયા એક વિષયનો સમાવેશ થતો નથી ? મેડિકલ શિક્ષણ ક્ષેત્રે સુધારો કેન્દ્ર પોષિત યોજનાઓ સ્કિલ ડેવલપમેન્ટ સ્વચ્છ ભારત અભિયાન મેડિકલ શિક્ષણ ક્ષેત્રે સુધારો કેન્દ્ર પોષિત યોજનાઓ સ્કિલ ડેવલપમેન્ટ સ્વચ્છ ભારત અભિયાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) Find out the correct spelling: Pronanciation Pronunciation Pronunsiation Pronounciation Pronanciation Pronunciation Pronunsiation Pronounciation ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) 'અનિલ' નો સમાનાર્થી શબ્દ આપો. જળ અવકાશ અગ્નિ પવન જળ અવકાશ અગ્નિ પવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) એક વિમાન 240 કિ.મી પ્રતિ કલાકની ઝડપે 5 કલાકમાં અમુક ચોક્કસ અંતર કાપે છે, તો આ જ અંતર 1(2/3) કલાકમાં કાપવા તેણે કેટલી ઝડપે મુસાફરી કરવી જોઈએ ? 300 કિ.મી. પ્રતિ કલાક 600 કિ.મી. પ્રતિ કલાક 720 કિ.મી. પ્રતિ કલાક 360 કિ.મી. પ્રતિ કલાક 300 કિ.મી. પ્રતિ કલાક 600 કિ.મી. પ્રતિ કલાક 720 કિ.મી. પ્રતિ કલાક 360 કિ.મી. પ્રતિ કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP