ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી સિંધુ સંસ્કૃતિનું કયું સ્થળ ગુજરાતમાં આવેલું નથી ? કૂન્તાસી સૂરકોટડા મંડી પાદરી કૂન્તાસી સૂરકોટડા મંડી પાદરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અંગ્રેજ સરકારે લાઈસન્સ ટેક્સ નાખતા તેના વિરુદ્ધમાં સુરતમાં કયારે આંદોલન થયા હતા ? 1882 1878 1881 1879 1882 1878 1881 1879 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'આંખ આ ધન્ય છે' કાવ્યસંગ્રહના લેખકનું નામ જણાવો. રાજેન્દ્ર શુક્લ હર્ષ બ્રહ્મભટ્ટ વિનોદ જોશી નરેન્દ્ર મોદી રાજેન્દ્ર શુક્લ હર્ષ બ્રહ્મભટ્ટ વિનોદ જોશી નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઉત્તર ગુજરાતમાં જૈન ધર્મના શ્વેતાંબર સંપ્રદાયના ખતરગચ્છની સ્થાપના કોણે કરી હતી ? દેવચંદ્રસૂરી નેમચંદ્રગણિ હેમચંદ્રસૂરી જિનેશ્વરસૂરી દેવચંદ્રસૂરી નેમચંદ્રગણિ હેમચંદ્રસૂરી જિનેશ્વરસૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન ક્યારે લદવામાં આવ્યું હતું ? 1965 1971 1976 1963 1965 1971 1976 1963 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીના પરમ મિત્ર બેરિસ્ટર જીવણલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલ અનુદાનની જમીન ઉપર શેનું નિર્માણ કરવામાં આવ્યું ? વેડછી આશ્રમ ગાંધી આશ્રમ કોચરબ આશ્રમ કીર્તિ મંદિર વેડછી આશ્રમ ગાંધી આશ્રમ કોચરબ આશ્રમ કીર્તિ મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP