ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
13 એપ્રિલ, 1923ના નાગપુરમાં સિવિલ લાઈસન્સમાં ધ્વજ સહિત પ્રવેશવા ન દેતાં શરૂ થયેલ ઝંડા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી ?

ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
જે.બી. કૃપલાણી
એચ.સી. મુખરજી
વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1920માં ગૂજરાત વિદ્યાપીઠ સૌપ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી ?

સર ચીનુભાઈ બેરોનેટ
શેઠ અંબાલાલ સારાભાઈ
બેરિસ્ટર જીવનલાલ દેસાઈ
ડાહ્યાભાઈ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
તણછાંઈમાં રેશમી કાપડ પર સિંહ અને હાથી વગેરેની આકૃતિઓ છાપવામાં આવે છે. આ કાપડ કયા શહેરની વિશેષતા ગણાય છે ?

સુરત
કચ્છ
પાલનપુર
ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વિધાનો વાંચી અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

શામળાજી મંદિર મુઘલકાળમાં બંધાયેલું.
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
બહુચરાજીનું મંદિર મરાઠાકાળમાં બંધાયેલું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP