કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ભારતીય સૈન્યએ કયા રાજ્યમાં 56 કિલોવોટ એમ્પિયરનો પ્રથમ ગ્રીન સોલાર એનર્જી હાર્નેસિંગ પ્લાન્ટનું ઉદઘાટન કર્યું ? મેઘાલય ત્રિપુરા આસામ સિક્કિમ મેઘાલય ત્રિપુરા આસામ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા દેશે યુરેનિયમ આઈસોટોપનું સૌથી હલકુ સ્વરૂપ વિકસિત કર્યું જેને યુરેનિયમ-214 તરીકે ઓળખવામાં આવે છે ? ચીન ઈઝરાયેલ ઈરાન USA ચીન ઈઝરાયેલ ઈરાન USA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ વિશ્વનું સૌથી શક્તિશાળી સ્પેસ ટેલિસ્કોપ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ વિકસિત કર્યું છે? રોસ્કોસ્મોસ ESA NASA સ્પેસએક્સ રોસ્કોસ્મોસ ESA NASA સ્પેસએક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી આયર્ન ડોમ એર ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કયા દેશ દ્વારા કરવામાં આવે છે ? ઈઝરાયેલ જાપાન રશિયા ચીન ઈઝરાયેલ જાપાન રશિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડે 8000 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો છે.આ યોજના કેન્દ્ર સરકાર ___ સમયગાળા માટે શરૂ કરી છે. વર્ષ 2020 થી 2022 વર્ષ 2020 થી 2026 વર્ષ 2020 થી 2024 વર્ષ 2020 થી 2029 વર્ષ 2020 થી 2022 વર્ષ 2020 થી 2026 વર્ષ 2020 થી 2024 વર્ષ 2020 થી 2029 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો 'સેન્ટ્રલ વિસ્ટો પ્રોજેક્ટ' કયો વિભાગ ચલાવી રહ્યો છે ? સેન્ટ્રલ ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ નેશનલ કો-ઓપરેટિવ ઓર્ગેનાઈઝેશન સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ નેશનલ બિલ્ડિંગ ઓર્ગેનાઈઝેશન સેન્ટ્રલ ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ નેશનલ કો-ઓપરેટિવ ઓર્ગેનાઈઝેશન સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ નેશનલ બિલ્ડિંગ ઓર્ગેનાઈઝેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP