કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં બ્રિટનના 56મા વડાપ્રધાન કોણ બન્યા ? લિઝ ટ્રસ બોરિસ જહોનસન ઋષિ સુનક વિલિયમ હેગ લિઝ ટ્રસ બોરિસ જહોનસન ઋષિ સુનક વિલિયમ હેગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'Eyes on the Solar System' ટૂલ કઈ સંસ્થા સાથે સંબંધિત છે ? ISRO SpaceX ROSCOSMOS NASA ISRO SpaceX ROSCOSMOS NASA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર, તાજેતરમાં ક્યા ભારતીય બિઝનેસમેન વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બન્યા ? કુમાર બિરલા મુકેશ અંબાણી સાયરસ પુનાવાલા ગૌતમ અદાણી કુમાર બિરલા મુકેશ અંબાણી સાયરસ પુનાવાલા ગૌતમ અદાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ભારતમાં પ્રથમ વનસ્પતિ આધારિત માંસ ઉત્પાદન (Plant based meat products)ની નિકાસ ગુજરાતના ક્યા જિલ્લામાંથી અમેરિકાના કેલિફોર્નિયામાં કરાઈ ? અમદાવાદ ભરૂચ વડોદરા ખેડા અમદાવાદ ભરૂચ વડોદરા ખેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) પ્રથમ રાષ્ટ્રીય હિન્દી દિવસ ક્યારે મનાવાયો હતો ? વર્ષ 1981 વર્ષ 1950 વર્ષ 1975 વર્ષ 1953 વર્ષ 1981 વર્ષ 1950 વર્ષ 1975 વર્ષ 1953 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા દેશે પ્રથમ સૌર ઊર્જા સંચાલિત ડ્રોન (કે જે ઉપગ્રહ તરીકે પણ કાર્ય કરી શકે છે) કિમિંગક્સિગ-50(Qimingxing-50)નું પરીક્ષણ કર્યું ? રશિયા ફ્રાન્સ ચીન જાપાન રશિયા ફ્રાન્સ ચીન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP