કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા દેશમાં આવેલા સીમેરુ જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો ? ઈન્ડોનેશિયા ઓસ્ટ્રેલિયા જાપાન ક્યુબા ઈન્ડોનેશિયા ઓસ્ટ્રેલિયા જાપાન ક્યુબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા રાજ્યમાં આવેલા નાગી-નકટી પક્ષી અભ્યારણમાં પ્રથમ રાજ્યસ્તરીય પક્ષી ઉત્સવ 'કલરવ' નું આયોજન કરવામાં આવ્યું ? મધ્ય પ્રદેશ હરિયાણા ઉત્તર પ્રદેશ બિહાર મધ્ય પ્રદેશ હરિયાણા ઉત્તર પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં PM નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરનું ઉદઘાટન કર્યું ? ગુજરાત બિહાર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ગુજરાત બિહાર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં નિધન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી વિશે સત્ય વિધાન / વિધાનો પસંદ કરો. આપેલ તમામ માધવસિંહ પી.વી. નરસિમ્હારાવની સરકારમાં વિદેશમંત્રી બન્યા હતા. માધવસિંહ 4 વાર ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા. તથા રાજીવ ગાંધીએ આયોજન પંચના ઉપાધ્યક્ષની જવાબદારી તેમને સોંપી હતી. માધવસિંહ ખામ (KHAM) થિયરી અપનાવી વર્ષ 1985ની વિધાનસભામાં 149 બેઠકો મેળવી વિક્રમ સર્જ્યો હતો જે હજુ સુધી અકબંધ છે. આપેલ તમામ માધવસિંહ પી.વી. નરસિમ્હારાવની સરકારમાં વિદેશમંત્રી બન્યા હતા. માધવસિંહ 4 વાર ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા. તથા રાજીવ ગાંધીએ આયોજન પંચના ઉપાધ્યક્ષની જવાબદારી તેમને સોંપી હતી. માધવસિંહ ખામ (KHAM) થિયરી અપનાવી વર્ષ 1985ની વિધાનસભામાં 149 બેઠકો મેળવી વિક્રમ સર્જ્યો હતો જે હજુ સુધી અકબંધ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં વર્ચ્યુઅલી યોજાયેલી 2 દિવસીય ઈવેન્ટ 'પ્રારંભ સ્ટાર્ટઅપ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સમિટ 2021'માં કયા આંતરરાષ્ટ્રીય સંગઠને ભાગ લીધો હતો ? SAARC BIMSTEC BRICS ASEAN SAARC BIMSTEC BRICS ASEAN ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં જારી ડિજિટલ ઈન્ડિયા એવોર્ડ્સ, 2020 અંગે યોગ્ય વિધાન / વિધાનો પસંદ કરો. એક પણ નહીં બિહારના મુખ્યમંત્રી સચિવાલય, નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટને 'મહામારીમાં નવીનીકરણ' શ્રેણીમાં સંયુક્ત વિજેતા જાહેર કરાયા. ઉત્તર પ્રદેશના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગને 'ડિજિટલ શાસનમાં શ્રેષ્ઠતા' શ્રેણીમાં પુરસ્કાર એનાયત કરાયો. આપેલ બંને એક પણ નહીં બિહારના મુખ્યમંત્રી સચિવાલય, નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટને 'મહામારીમાં નવીનીકરણ' શ્રેણીમાં સંયુક્ત વિજેતા જાહેર કરાયા. ઉત્તર પ્રદેશના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગને 'ડિજિટલ શાસનમાં શ્રેષ્ઠતા' શ્રેણીમાં પુરસ્કાર એનાયત કરાયો. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP