કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ગુજરાત માટે ગોઝારો દિવસ 26 જાન્યુઆરી, 2001 30 જાન્યુઆરી, 1948 31 ઓક્ટોબર, 1983 27 મે, 1964 26 જાન્યુઆરી, 2001 30 જાન્યુઆરી, 1948 31 ઓક્ટોબર, 1983 27 મે, 1964 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ કોણ હોય છે ? રાષ્ટ્રપતિ વડાપ્રધાન સંરક્ષણમંત્રી ગૃહમંત્રી રાષ્ટ્રપતિ વડાપ્રધાન સંરક્ષણમંત્રી ગૃહમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ગુજરાત રાજયમાં આપત્તિ વ્યવસ્થાપન માટેની મધ્યસ્થ સંસ્થા કઈ ? ગુજરાત રાજય શહેરી વિકાસ સતામંડળ ગુજરાત રાજય ઔધોગિક વિકાસ સત્તામંડળ ગુજરાત મેરીટાઈમ બોર્ડ ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સતામંડળ ગુજરાત રાજય શહેરી વિકાસ સતામંડળ ગુજરાત રાજય ઔધોગિક વિકાસ સત્તામંડળ ગુજરાત મેરીટાઈમ બોર્ડ ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સતામંડળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) રાષ્ટ્રીય કક્ષાએ આપત્તિ વ્યવસ્થાપનની સતા (ઓથોરીટી) કોની છે ? ઈન્ડિયન ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (આઈડીએમએ) નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (એનડીએમએ) દિલ્હી ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (ડીડીએમએ) સેન્ટ્રલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (સીડીએમએ) ઈન્ડિયન ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (આઈડીએમએ) નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (એનડીએમએ) દિલ્હી ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (ડીડીએમએ) સેન્ટ્રલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (સીડીએમએ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ધરતીકંપનો આંચકો આવે-ધ્રુજારી અનુભવો તે સમયે તમારા આંગણાની પરસાળમાં સૂતા હોય તો બચવા માટે તાત્કાલિક શું કરશો ? દોડીને ઘરમાં સંતાઈ જઈશ ઓઢીને સૂઈ જઈશ ઝાડ ઉપર ચઢી જઈશ દોડીને ખુલ્લા મેદાનમાં જતો રહીશ દોડીને ઘરમાં સંતાઈ જઈશ ઓઢીને સૂઈ જઈશ ઝાડ ઉપર ચઢી જઈશ દોડીને ખુલ્લા મેદાનમાં જતો રહીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ધરતીકંપથી બચવા માટે કાયમી પ્રકારનો લાંબાગાળાનો ઉપાય કયો ગણાય ? ભૂકંપપુફ મકાનો/રહેઠાણોનું બાંધકામ કરવું. સ્થળાંતર કરવું. આપેલ પૈકી કોઈ નહીં ઊંચી ટેકરીઓ ઉપર વસવાટ કરવો. ભૂકંપપુફ મકાનો/રહેઠાણોનું બાંધકામ કરવું. સ્થળાંતર કરવું. આપેલ પૈકી કોઈ નહીં ઊંચી ટેકરીઓ ઉપર વસવાટ કરવો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP