કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ધરતીકંપનો આંચકો આવે-ધ્રુજારી અનુભવો તે સમયે તમારા આંગણાની પરસાળમાં સૂતા હોય તો બચવા માટે તાત્કાલિક શું કરશો ?

ઝાડ ઉપર ચઢી જઈશ
ઓઢીને સૂઈ જઈશ
દોડીને ઘરમાં સંતાઈ જઈશ
દોડીને ખુલ્લા મેદાનમાં જતો રહીશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
વરસાદની આગાહી કયા સરકારી તંત્ર દ્વારા આપવામાં આવે છે ?

આરોગ્ય ખાતુ
હવામાન ખાતુ
પોલીસ ખાતુ
માર્ગ અને મકાન ખાતુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ધરતીકંપથી બચવા માટે કાયમી પ્રકારનો લાંબાગાળાનો ઉપાય કયો ગણાય ?

સ્થળાંતર કરવું.
ઊંચી ટેકરીએ ઉપર વસવાટ કરવો.
આપેલ પૈકી એક પણ નહીં
ભૂકંપપ્રૂફ મકાનો / રહેઠાણોનું બાંધકામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ભૂકંપનું ઉદ્ગમ બિંદુ આ નામથી ઓળખાય છે –

એપીસેન્ટર (અધિકેન્દ્ર)
કોસ્મિક સેન્ટર
અર્થકવેક પોઈન્ટ
સાઈઝીમિક સેન્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP