ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આમાં 'અનુગામી' નો વિરોધાર્થી કોણ છે ? ઉર્ધ્વગામી હંગામી અધોગામી પુરોગામી ઉર્ધ્વગામી હંગામી અધોગામી પુરોગામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “રાજા પ્રધાનને આજ્ઞા આપે તો જ પ્રધાન કામ કરે.’’ - વાક્યમાં કયું/કયા પદ/પદો નિપાત છે ? જ તો-જ ને તો જ તો-જ ને તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો રૂઢિપ્રયોગ નિરર્થક પ્રયત્ન કરવો એવો અર્થ દર્શાવતો નથી ? રજનું ગજ કરવું ફીફા ખાંડવા ધૂમાડાના બાયકા ભરવા પાણીમાં લીટા કરવા રજનું ગજ કરવું ફીફા ખાંડવા ધૂમાડાના બાયકા ભરવા પાણીમાં લીટા કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનું કયું વાક્ય ક્રિયાવિશેષણ વગરનું છે ? ઓછું બોલો, સાંભળો વધું. તેઓ જરા આરામ કરશે. પુષ્કળ નાચો. તમે થોડું પીવો. ઓછું બોલો, સાંભળો વધું. તેઓ જરા આરામ કરશે. પુષ્કળ નાચો. તમે થોડું પીવો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ન્યૂનતા' ની સંધિ છોડો. ન્યૂ + અનતા ની + ઉનતા નિ + ઊનતા નૂ + ઉનતા ન્યૂ + અનતા ની + ઉનતા નિ + ઊનતા નૂ + ઉનતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા શબ્દની જોડણી ખોટી છે ? ઘુઘરિયાળ વિદ્યાર્થીનિ શિખવણી દિવેલિયું ઘુઘરિયાળ વિદ્યાર્થીનિ શિખવણી દિવેલિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP