ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉચ્ચારની રીતે જુદો પડતો મૂળાક્ષર કયો છે ? છ જ ચ ગ છ જ ચ ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગ ઓળખી બતાવો. ઝાઝા હાથ રળિયામણા. ઉતાવળે આંબા ન પાકે. અધૂરો ઘડો છલકાય. હળવા ફૂલ થઈ જવું. ઝાઝા હાથ રળિયામણા. ઉતાવળે આંબા ન પાકે. અધૂરો ઘડો છલકાય. હળવા ફૂલ થઈ જવું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દકોશ પ્રમાણે કયા શબ્દોનો ક્રમ સાચો છે ? આંગણુ, ખખડધજ, તડકાછાંયા, લક્ષણ લક્ષણ, તડકાછાંયા, ખખડધજ, આંગણુ આંગણુ, તડકાછાંયા, લક્ષણ, ખખડધજ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગણપતિ આંગણુ, ખખડધજ, તડકાછાંયા, લક્ષણ લક્ષણ, તડકાછાંયા, ખખડધજ, આંગણુ આંગણુ, તડકાછાંયા, લક્ષણ, ખખડધજ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગણપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વાક્યમાં ક્રિયાપદ કયા પ્રયોગમાં છે 'ઘર વીસ ડગલા દૂર હોવા છતાં, રમણથી ચલાયું નહીં' ભાવે પ્રેરક કર્તરી કર્મણી ભાવે પ્રેરક કર્તરી કર્મણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી ખોટી રીતે પ્રયોજાતો શબ્દપ્રયોગ જણાવો. સુસ્વાગતમ્ સુપ્રભાતમ્ સુપરિચિત સુદર્શન સુસ્વાગતમ્ સુપ્રભાતમ્ સુપરિચિત સુદર્શન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - અંગુઠા પાસેની આંગળી પ્રથમી અનામીકા તર્જની દ્વિતીયા પ્રથમી અનામીકા તર્જની દ્વિતીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP