ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શરીરનો સુડોળ બાંધો - આ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. કદાવર કાઠું કદ માપ કદાવર કાઠું કદ માપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મહારાજ તો ખુશ ખુશ થઈ ગયા !' વાક્યમાં નિપાત જણાવો. થઈ તો ખુશ ખુશ ગયા થઈ તો ખુશ ખુશ ગયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખરેખર, જગતે પુરુષની ઘણી જ ઉપેક્ષા કરી છે.' - રેખાંકિત શબ્દ શું છે ? ક્રિયાપદ સંયોજક વિભક્તિ નિપાત ક્રિયાપદ સંયોજક વિભક્તિ નિપાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : દરરોજ કર્મધારય સમાસ ઉપપદ તત્પુરુષ સમાસ મધ્યમપદલોપી સમાસ અવ્યવીભાવ સમાસ કર્મધારય સમાસ ઉપપદ તત્પુરુષ સમાસ મધ્યમપદલોપી સમાસ અવ્યવીભાવ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી લખો. -"પુતળુ" પૂતળુ પૂતળું પુતળું પૂતળૂ પૂતળુ પૂતળું પુતળું પૂતળૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “મેં સ્વપ્રમાં સુંદર ઓળખ્યો હતો, ને મોહમાં મેરુ સમો ગણ્યો હતો.' - આ પંક્તિમાં રહેલો છંદ ઓળખાવો. ઉપજાતિ આપેલ પૈકી એક પણ નહીં ઉપેન્દ્રવજા શાલિની ઉપજાતિ આપેલ પૈકી એક પણ નહીં ઉપેન્દ્રવજા શાલિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP