ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોનું તખલ્લુસ 'શ્રવણ' છે ? દિનકર જોષી ઉમાશંકર જોષી શિવકુમાર જોષી સુરેશ જોષી દિનકર જોષી ઉમાશંકર જોષી શિવકુમાર જોષી સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાઈકુ મૂળ કયા દેશનો સાહિત્યપ્રકાર છે ? અમેરિકા જાપાન ઇટાલી ઇંગ્લેન્ડ અમેરિકા જાપાન ઇટાલી ઇંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ક. મા. મુનશીની નવલકથા પૃથ્વીવલ્લભમાંના પાત્ર 'મૃણાલવતી' અંગે નીચેના પૈકી કઈ બાબત સાચી છે ? મૃણાલવતી મુંજની રાણી હતી. મૃણાલવતી ભોજનગરીની રાજમાતા હતી. મૃણાલવતી તૈલપની બહેન હતી. મૃણાલવતી તૈલપના મહાસામંતની પત્ની હતી. મૃણાલવતી મુંજની રાણી હતી. મૃણાલવતી ભોજનગરીની રાજમાતા હતી. મૃણાલવતી તૈલપની બહેન હતી. મૃણાલવતી તૈલપના મહાસામંતની પત્ની હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી બાળસાહિત્યમાં “પ્રસન્નિકા જ્ઞાનકોશ” ના દસ ગ્રંથોનું સંપાદન કાર્ય કોણે કર્યું છે ? ચંદ્રકાન્ત શેઠ બંસીધર શુક્લ રજની વ્યાસ હરીશ નાયક ચંદ્રકાન્ત શેઠ બંસીધર શુક્લ રજની વ્યાસ હરીશ નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અક્ષયદાસ સોની કોનુ મૂળ નામ છે ? ભાલણ નાકર અખો પ્રેમાનંદ ભાલણ નાકર અખો પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વામી હરિદાસ તેમના ___ શૈલીમાં ભક્તિ રચનાઓ માટે પ્રસિદ્ધ છે. ચારચરી દ્રુપદ ઠુમરી ટપ્પા ચારચરી દ્રુપદ ઠુમરી ટપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP