ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું પુસ્તક આદિલ મન્સૂરીનું નથી ? વળાંક આગમન સતત પગરવ વળાંક આગમન સતત પગરવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દગ્ધકૃષિ કવિ' કોને ગણવામાં આવે છે ? પન્નાલાલ પટેલ રાવજી પટેલ ઉમાશંકર જોશી રમેશ પારેખ પન્નાલાલ પટેલ રાવજી પટેલ ઉમાશંકર જોશી રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નળાખ્યાન' ના રચયિતાનું નામ જણાવો. ભોજો પ્રેમાનંદ મીરાંબાઈ નરસિંહ ભોજો પ્રેમાનંદ મીરાંબાઈ નરસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા પ્રસિદ્ધ કવિ અને વિચારકના કાવ્યોનો અંગ્રેજી અનુવાદ “ઓન ધ પેવમેન્ટ્સ ઓફ લાઈફ’ નામે થયો છે ? કૈલાસ બાજપેયી પીરઝાદા અહમદશાહ શાંતિ શાહ નારાયણ સુર્વે કૈલાસ બાજપેયી પીરઝાદા અહમદશાહ શાંતિ શાહ નારાયણ સુર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જંગલબુકના લેખક નીચેનામાંથી કોણ છે ? મોગલી રુડયાર્ડ કિપ્લિંગ જીમ કાર્બોટ ગિજુભાઈ બધેકા મોગલી રુડયાર્ડ કિપ્લિંગ જીમ કાર્બોટ ગિજુભાઈ બધેકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જૂની ગુજરાતી ફિલ્મ 'ભવની ભવાઈ' પટકથા લેખન કરનાર ગુજરાતી સાહિત્ય સર્જક કોણ ? ધીરુભાઈ ઠાકર ધીરેન્દ્ર મહેતા ધીરુબહેન પટેલ ધીરુભાઈ પરીખ ધીરુભાઈ ઠાકર ધીરેન્દ્ર મહેતા ધીરુબહેન પટેલ ધીરુભાઈ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP