ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'તત્વમસિ' નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય 'નર્મદા તટની સંસ્કૃતિ' છે તેના લેખક કોણ છે ? રઘુવીર ચૌધરી ગુણવંત શાહ કાકાસાહેબ કાલેલકર ધ્રુવ ભટ્ટ રઘુવીર ચૌધરી ગુણવંત શાહ કાકાસાહેબ કાલેલકર ધ્રુવ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કૃતિ અને કર્તા પૈકી કઈ જોડ સાચી નથી ? માધવ ક્યાંય નથી મધુવનમાં - ગુણવંત શાહ ભદ્રંભદ્ર - રમણલાલ નીલકંઠ હિમાલયનો પ્રવાસ - કાકાસાહેબ કાલેલકર સરસ્વતીચંદ્ર - ગોવર્ધનરામ ત્રિપાઠી માધવ ક્યાંય નથી મધુવનમાં - ગુણવંત શાહ ભદ્રંભદ્ર - રમણલાલ નીલકંઠ હિમાલયનો પ્રવાસ - કાકાસાહેબ કાલેલકર સરસ્વતીચંદ્ર - ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટેલિવિઝનમાં ગુજરાતી ભાષાની પ્રથમ નાટ્યશ્રેણી કઈ છે ? ભારતનો ટંકાર ગુલાબસિંહ ચતુર મોટા ભોળો ભાભો ભારતનો ટંકાર ગુલાબસિંહ ચતુર મોટા ભોળો ભાભો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છપ્પા' કાવ્યસ્વરૂપ આપણને કોની પાસેથી પ્રાપ્ત થાય છે ? અખો નાકર મીરાંબાઈ ભાલણ અખો નાકર મીરાંબાઈ ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાસ્યરસથી ભરપૂર નવલકથા ‘ભદ્રંભદ્રં’ના લેખક કોણ છે ? જ્યોતીન્દ્ર દવે વિનોદ ભટ્ટ રમણભાઈ નીલકંઠ નવલરામ ત્રિવેદી જ્યોતીન્દ્ર દવે વિનોદ ભટ્ટ રમણભાઈ નીલકંઠ નવલરામ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા ગુજરાતી સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો નથી ? કવિ નર્મદ પન્નાલાલ પટેલ રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોશી કવિ નર્મદ પન્નાલાલ પટેલ રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP