ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી રંગભૂમિનું ગીત 'ધનવાન જીવન માણે છે કોઈ અનુભવીને પૂછી જુઓ કે કોણ જાણે છે.' ના ગીતકાર ___ ચંદ્રકાંત શાહ પ્રભુલાલ દ્વિવેદી મનસ્વી પ્રાંતિજવાલા રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ ચંદ્રકાંત શાહ પ્રભુલાલ દ્વિવેદી મનસ્વી પ્રાંતિજવાલા રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રકાશિત થતા સામયિકનું નામ શું ? વાટીકા જલધારા પરબ તરસ વાટીકા જલધારા પરબ તરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૈષ્ણવજન' કાવ્યના કવિ કોણ છે ? નરસિંહ મહેતા મીરાંબાઈ પ્રેમાનંદ અખો નરસિંહ મહેતા મીરાંબાઈ પ્રેમાનંદ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર જયંત કોઠારીની પ્રસિદ્ધ કૃતિ જણાવો. પરિત્રાણ ઉપક્રમ સ્પંદન અનિમેષ પરિત્રાણ ઉપક્રમ સ્પંદન અનિમેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પૂજ્ય મોટાનું બાળપણનું નામ શું હતું ? ચુનીલાલ ભગત બાલયોગી મહારાજ મુનિ મસ્તરામ જાનકીદાસ ભગત ચુનીલાલ ભગત બાલયોગી મહારાજ મુનિ મસ્તરામ જાનકીદાસ ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શું આ પૈસા ચાર' એવી ગુજરાતી ભાષા માટે વપરાતી અપમાનજનક ઉક્તિથી દુ:ખી થઈ કયા મધ્યયુગીન કવિએ ગુજરાતી ભાષાને આગળ લાવવાનો નિર્ધાર કર્યો ? અખો દયારામ પ્રેમાનંદ શામળ અખો દયારામ પ્રેમાનંદ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP