ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ ગાયત્રી મંત્રનો ઉલ્લેખ કયા ગ્રંથમાં થયેલ જોવા મળે છે ? યજુર્વેદ શ્રીમદ્ ભગવદ્ ગીતા રામાયણ ઋગ્વેદ યજુર્વેદ શ્રીમદ્ ભગવદ્ ગીતા રામાયણ ઋગ્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયભિખ્ખુ ક્યા સાહિત્યકારનું ઉપનામ છે ? નટવરલાલ કુબેરદાસ પંડ્યા બાલાશંકર વીરચંદ દેસાઈ રસિકલાલ છોટાલાલ પરીખ કનૈયાલાલ માણેકલાલ મુનશી નટવરલાલ કુબેરદાસ પંડ્યા બાલાશંકર વીરચંદ દેસાઈ રસિકલાલ છોટાલાલ પરીખ કનૈયાલાલ માણેકલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હરિસંહિતા’ નામે બૃહત કાવ્ય લખનાર સર્જક કોણ છે ? સ્વામી આનંદ ન્હાનાલાલ હરિકૃષ્ણ પાઠક પ્રેમજી પટેલ સ્વામી આનંદ ન્હાનાલાલ હરિકૃષ્ણ પાઠક પ્રેમજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હવેથી સ્વેચ્છતાએ જોડણી કરવાનો કોઈ અધિકાર નથી' આ વિધાન કોનું છે ? બ. ક. ઠાકોર ઉમાશંકર જોશી ગાંધીજી મુનશી બ. ક. ઠાકોર ઉમાશંકર જોશી ગાંધીજી મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ રમેશ પારેખનો જન્મ ક્યાં થયો હતો ? સુરત રાજકોટ ભાવનગર અમરેલી સુરત રાજકોટ ભાવનગર અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો. સૌપ્રથમ ગુજરાતી મૂક ફિલ્મ : શ્રી કૃષ્ણ સુદામા પ્રથમ બોલતી રમૂજી ફિલ્મ : ફાંકડો ફિતૂરી પ્રથમ ગુજરાતી રાજકીય ફિલ્મ : શેઠ સગાળશા પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ : નરસિંહ મહેતા સૌપ્રથમ ગુજરાતી મૂક ફિલ્મ : શ્રી કૃષ્ણ સુદામા પ્રથમ બોલતી રમૂજી ફિલ્મ : ફાંકડો ફિતૂરી પ્રથમ ગુજરાતી રાજકીય ફિલ્મ : શેઠ સગાળશા પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ : નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP