પર્યાવરણ (The environment) નીચેનામાંથી કયા વાયુને ગ્રીનહાઉસ વાયુ કહે છે ? હાઇડ્રોફલોરો કાર્બન (HFC) ક્લોરો ફ્લુરો કાર્બન (CFC) કાર્બન ડાયોક્સાઇડ આપેલ તમામ હાઇડ્રોફલોરો કાર્બન (HFC) ક્લોરો ફ્લુરો કાર્બન (CFC) કાર્બન ડાયોક્સાઇડ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) તાજેતરમાં કયા રાજ્યમાંથી પીકા નામની સ્તનધારી પ્રાણીની નવી પ્રજાતિ મળી આવી છે ? બિહાર સિક્કિમ પશ્ચિમ બંગાળ મણિપુર બિહાર સિક્કિમ પશ્ચિમ બંગાળ મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) દેશમાં હવાની ગુણવત્તાનાં ધોરણો નક્કી કરવાની જવાબદારી કોને આપવામાં આવેલ છે ? સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કાયદા મંત્રાલય સ્વાસ્થ્ય મંત્રાલય WHO સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કાયદા મંત્રાલય સ્વાસ્થ્ય મંત્રાલય WHO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) પૃથ્વી અને પર્યાવરણ (ખાસ કરીને સજીવ અને નિર્જીવ દ્રવ્ય) વચ્ચે તત્વોનું પરિભ્રમણ કરતા કુદરતી ચક્રને ___ કહે છે. રાસાયણિક ચક્ર બાયો ઓર્ગેનિક ચક્ર જૈવિક ચક્ર ભૂજૈવરાસાયણિક ચક્ર રાસાયણિક ચક્ર બાયો ઓર્ગેનિક ચક્ર જૈવિક ચક્ર ભૂજૈવરાસાયણિક ચક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) સ્મોગ (ધુમ્મસ)નો મુખ્ય ઘટક કયો હોય છે ? કાર્બન મોનોક્સાઈડ સલ્ફર ડાયોક્સાઈડ ઓઝોન કાર્બન ડાયોક્સાઈડ કાર્બન મોનોક્સાઈડ સલ્ફર ડાયોક્સાઈડ ઓઝોન કાર્બન ડાયોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) જ્યાં તાપમાન મહત્તમ ઘટીને આશરે -900C થાય છે તેવા વાતાવરણના આવરણને શું કહે છે ? ક્ષોભસીમા ક્ષોભ આવરણ સમતાપ આવરણ મધ્યાવરણ ક્ષોભસીમા ક્ષોભ આવરણ સમતાપ આવરણ મધ્યાવરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP