પર્યાવરણ (The environment)
જૈવ વૈવિધ્યની દ્રષ્ટિએ વિશ્વમાં ખૂબ જ સમૃદ્ધ બૃહદ જૈવ વૈવિધ્ય ધરાવતા આઠ દેશોમાં ભારતનું સ્થાન કેટલામું છે ?

પ્રથમ
ચતુર્થ
છઠ્ઠું
આઠમું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
વાતાગ્રના સંપર્ક ઝોનનો ભાગ, કે જ્યાં ઠંડો વાયુસમુચ્ચાય ગરમ વાયુસમુચ્ચાયની જગ્યા લે છે, તેને શું કહે છે ?

ઑકલુડેડ વાતાગ્ર
ગરમ વાતાગ્ર
ઠંડો વાતાગ્ર
સ્થિર વાતાગ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
નીચેનામાંથી કયો વાયુ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર ગ્રીન હાઉસ ગેસ છે ?

ઓક્સિજન
નાઈટ્રોજન
કાર્બન ડાયોક્સાઇડ
હાઈડ્રોજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
કયા ટાઈગર રીઝર્વ માટે ભૂરસિંગ - ધી બારા સિંઘ (Bhoorsingh the Barasingha)ની માસ્કોટ તરીકે પસંદગી કરવામાં આવેલી છે ?

ઈન્દ્રાવતી
તાડોબા
કાન્હા ટાઈગર રિઝર્વ
કાઝીરંગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
ગુજરાતના પર્યાવરણ જાગૃતિ માટેની સંસ્થા - પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર (CEE) ક્યા આવેલી છે ?

અમદાવાદ
વલસાડ
જુનાગઢ
કચ્છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP