560 × 40/100 × 30/100 = 67.2 વિકલ્પ (A) 280 x 40/100 × 30/100 = 33.6 વિકલ્પ (B) 280 × 40/100 × 60/100 = 67.2 આમ વિકલ્પ (B) સાચો છે.
ટકાવારી (Percentage)
બરફનો ઉત્પાદક બ૨ફની કિલોગ્રામદીઠ કિંમત રૂ. 5 હતી ત્યારે 620 કિલોગ્રામ બરફ અઠવાડિયે વેચતો હતો. હવે બરફની કિંમત ઘટીને કિલોગ્રામ દીઠ રૂ. 2.50 થઈ ત્યારે તેનું અઠવાડિક વેચાણ 480 કિલોગ્રામ થાય છે. પુ૨વઠાની મૂલ્ય સાપેક્ષતા કયા પ્રકા૨ની હશે તે ટકાવારી પદ્ધતિથી નક્કી કરો.