પર્યાવરણ (The environment) ભારતના શહેરોમાં ધુમ્મસમાં મુખ્યત્વે ___ હોય છે. રાજકણીય પદાર્થો કાર્બન મોનોક્સાઈડ સલ્ફરના ઓક્સાઈડ નાઈટ્રોજન ઓક્સાઈડ અને દહન થયા વગરના હાઇડ્રોકાર્બન રાજકણીય પદાર્થો કાર્બન મોનોક્સાઈડ સલ્ફરના ઓક્સાઈડ નાઈટ્રોજન ઓક્સાઈડ અને દહન થયા વગરના હાઇડ્રોકાર્બન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) પર્યાવરણના ભૌતિક (અજૈવિક) ઘટકોમાં કોનો સમાવેશ થતો નથી ? આપેલ તમામ પ્રકાશ તાપમાન ફુગ આપેલ તમામ પ્રકાશ તાપમાન ફુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) વાતાગ્રના સંપર્ક ઝોનનો ભાગ, કે જ્યાં ઠંડો વાયુસમુચ્ચાય ગરમ વાયુસમુચ્ચાયની જગ્યા લે છે, તેને શું કહે છે ? ઠંડો વાતાગ્ર સ્થિર વાતાગ્ર ઑકલુડેડ વાતાગ્ર ગરમ વાતાગ્ર ઠંડો વાતાગ્ર સ્થિર વાતાગ્ર ઑકલુડેડ વાતાગ્ર ગરમ વાતાગ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) નીચેનામાંથી કયા વાયુને ગ્રીનહાઉસ વાયુ કહે છે ? આપેલ તમામ કાર્બન ડાયોક્સાઇડ હાઇડ્રોફલોરો કાર્બન (HFC) ક્લોરો ફ્લુરો કાર્બન (CFC) આપેલ તમામ કાર્બન ડાયોક્સાઇડ હાઇડ્રોફલોરો કાર્બન (HFC) ક્લોરો ફ્લુરો કાર્બન (CFC) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) 1952 ની રાષ્ટ્રીયનીતિ પ્રમાણે દેશમાં કેટલા ટકા ભૌગોલિક વિસ્તારમાં જંગલો હોવા જોઈએ ? 30% 25% 33% 32% 30% 25% 33% 32% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) નીચે દર્શાવેલ ઈંધણ પૈકી સૌથી ઓછું પ્રદૂષણ શાનાથી થાય છે ? હાઈડ્રોજન કોલસો ડીઝલ પેટ્રોલ હાઈડ્રોજન કોલસો ડીઝલ પેટ્રોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP