પર્યાવરણ (The environment) નીચેના પૈકી કયા દેશને "કાર્બન નેગેટીવ" દેશ તરીકે જાહેર કરવામાં આવ્યો છે ? ભૂતાન આઇસલેન્ડ ગ્રીનલેન્ડ મડાગાસ્કર ભૂતાન આઇસલેન્ડ ગ્રીનલેન્ડ મડાગાસ્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) પર્યાવરણ સંદર્ભમાં 'ડર્ટી ડઝન' કોને કહેવાય છે ? આપેલ પૈકી એક પણ નહી 12 સૌથી હાનિકારક વાયુઓ 12 સતત persistent કાર્બનિક કેમીકલ પ્રદૂષકો 12 ઓઝોન આવરણને હાનિકર્તા પદાર્થો આપેલ પૈકી એક પણ નહી 12 સૌથી હાનિકારક વાયુઓ 12 સતત persistent કાર્બનિક કેમીકલ પ્રદૂષકો 12 ઓઝોન આવરણને હાનિકર્તા પદાર્થો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) વૈશ્વિક દાહકતા (Global Warning) માટે નીચેના પૈકી કયું પરિબળ જવાબદાર નથી ? પેટ્રોલિયમ પેદાશોનો અસાધારણ ઉપયોગ અતિવૃષ્ટિ વિવિધ પરિબળો થકી હવા અને જળ પ્રદૂષણ જંગલોના વ્યાપમાં ઘટાડો - વૃક્ષોનું છેદન પેટ્રોલિયમ પેદાશોનો અસાધારણ ઉપયોગ અતિવૃષ્ટિ વિવિધ પરિબળો થકી હવા અને જળ પ્રદૂષણ જંગલોના વ્યાપમાં ઘટાડો - વૃક્ષોનું છેદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) CFC એટલે... ક્લોરો ફ્લોરો કાર્બન કાર્બન ફેર કાર્બન ચેર ફલોરિન કાર્બન કાર્બન ફલોરા કાર્બન ક્લોરો ફ્લોરો કાર્બન કાર્બન ફેર કાર્બન ચેર ફલોરિન કાર્બન કાર્બન ફલોરા કાર્બન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) કઈ સંસ્થા સંકટગ્રસ્ત જીવજંતુઓની એક યાદી તૈયાર કરી રેડ ડેટા બુક બહાર પાડે છે ? BNHS WWF FSI IUCN BNHS WWF FSI IUCN ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) જૈવ વૈવિધ્યની દ્રષ્ટિએ વિશ્વમાં ખૂબ જ સમૃદ્ધ બૃહદ જૈવ વૈવિધ્ય ધરાવતા આઠ દેશોમાં ભારતનું સ્થાન કેટલામું છે ? ચતુર્થ પ્રથમ આઠમું છઠ્ઠું ચતુર્થ પ્રથમ આઠમું છઠ્ઠું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP