પર્યાવરણ (The environment) પર્યાવરણ સંદર્ભમાં 'ડર્ટી ડઝન' કોને કહેવાય છે ? 12 સૌથી હાનિકારક વાયુઓ આપેલ પૈકી એક પણ નહી 12 ઓઝોન આવરણને હાનિકર્તા પદાર્થો 12 સતત persistent કાર્બનિક કેમીકલ પ્રદૂષકો 12 સૌથી હાનિકારક વાયુઓ આપેલ પૈકી એક પણ નહી 12 ઓઝોન આવરણને હાનિકર્તા પદાર્થો 12 સતત persistent કાર્બનિક કેમીકલ પ્રદૂષકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા નવેમ્બર-2016 માં કલાઈમેટ ચેન્જ કોન્ફરન્સ COP 22 ક્યાં સ્થળે યોજાઇ હતી ? કયોટા પેરિસ મરાકેશ બોન કયોટા પેરિસ મરાકેશ બોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ લગભગ કેટલા ટકા છે ? 26% 78% 1% 21% 26% 78% 1% 21% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) નીચે દર્શાવેલ વાયુઓને તેમની વાતાવરણમાં ટકાવારીના ઘટતા જતા ક્રમમાં ગોઠવો. 1. ઓક્સિજન 2. નાઈટ્રોજન 3. કાર્બન ડાયોક્સાઇડ 4. આર્ગન. Codes: 1,2,3, અને 4 2,1,4 અને 3 2,1,3 અને 4 3,4,2 અને 1 1,2,3, અને 4 2,1,4 અને 3 2,1,3 અને 4 3,4,2 અને 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) જળમાં મરક્યુરી (પારો) ભળવાથી કઈ બિમારી ફેલાય છે ? પ્લેગ એનિમિયા ઈતાઈ ઈતાઈ મિનામાટા પ્લેગ એનિમિયા ઈતાઈ ઈતાઈ મિનામાટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) તાજેતરમાં કયા રાજ્યમાંથી પીકા નામની સ્તનધારી પ્રાણીની નવી પ્રજાતિ મળી આવી છે ? પશ્ચિમ બંગાળ મણિપુર બિહાર સિક્કિમ પશ્ચિમ બંગાળ મણિપુર બિહાર સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP