પર્યાવરણ (The environment)
ભારત વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ અનુક્રમે વિશ્વમાં અને એશિયામાં કયું સ્થાન ધરાવે છે ?

સાતમું, ચોથું
સાતમું, પાંચમું
દસમું, ચોથું
દસમું, પાંચમું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા નવેમ્બર-2016 માં કલાઈમેટ ચેન્જ કોન્ફરન્સ COP 22 ક્યાં સ્થળે યોજાઇ હતી ?

કયોટા
પેરિસ
બોન
મરાકેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
પૃથ્વીની સપાટી પરથી જુદી-જુદી તરંગલંબાઈ ધરાવતા પારજાંબલી કિરણો આપાત થતાં હોય છે જે પૈકી સૌથી વધુ હાનિકારક તરંગો કયા છે ?

UV -C
બધા સમાન હાનિ પહોંચાડે
UV -B
UV -A

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
"જૈવિક આરક્ષિત ક્ષેત્ર" કાર્યક્રમ કોના દ્વારા બનાવવામાં આવેલ હતો ?

સિક્યુરિટી કાઉન્સિલ
યુનિસેફ (UNICEF)
યુનો (UNO)
યુનેસ્કો (UNESCO)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
જૈવ વૈવિધ્યની દ્રષ્ટિએ વિશ્વમાં ખૂબ જ સમૃદ્ધ બૃહદ જૈવ વૈવિધ્ય ધરાવતા આઠ દેશોમાં ભારતનું સ્થાન કેટલામું છે ?

આઠમું
ચતુર્થ
છઠ્ઠું
પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP