પર્યાવરણ (The environment) વનસ્પતિની વિવિધતા દ્રષ્ટિએ એશિયામાં ભારતનું સ્થાન કેટલામું છે ? સાતમું પાંચમું પ્રથમ ચોથું સાતમું પાંચમું પ્રથમ ચોથું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) નીચેના પૈકી કયો સંયુક્ત રાષ્ટ્રનો જૈવવિવિધતાનો દસકો (UN -Decade on Biodiversity) છે ? 2016-2025 2011-2020 2005-2014 2014-2024 2016-2025 2011-2020 2005-2014 2014-2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) નીચે દર્શાવેલ વાયુઓને તેમની વાતાવરણમાં ટકાવારીના ઘટતા જતા ક્રમમાં ગોઠવો. 1. ઓક્સિજન 2. નાઈટ્રોજન 3. કાર્બન ડાયોક્સાઇડ 4. આર્ગન. Codes: 2,1,3 અને 4 3,4,2 અને 1 1,2,3, અને 4 2,1,4 અને 3 2,1,3 અને 4 3,4,2 અને 1 1,2,3, અને 4 2,1,4 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વાતાવરણના CO2 માંથી કાર્બન અલગ થઈને છોડ તથા વનસ્પતિમાં શોષિત થાય તે કાર્બનને ___ કહેવાય. બ્લેક કાર્બન બ્લુ કાર્બન ગ્રીન કાર્બન ગ્રે કાર્બન બ્લેક કાર્બન બ્લુ કાર્બન ગ્રીન કાર્બન ગ્રે કાર્બન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું ? 1985 1980 1970 1974 1985 1980 1970 1974 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) સ્મોગ (ધુમ્મસ)નો મુખ્ય ઘટક કયો હોય છે ? કાર્બન ડાયોક્સાઈડ સલ્ફર ડાયોક્સાઈડ ઓઝોન કાર્બન મોનોક્સાઈડ કાર્બન ડાયોક્સાઈડ સલ્ફર ડાયોક્સાઈડ ઓઝોન કાર્બન મોનોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP