પર્યાવરણ (The environment) ઓઝોન શેમાં ઉપસ્થિત છે ? મસોસ્ફીયર અધોમંડળ ઊર્ધ્વમંડળ આઈનોસ્ફીયર મસોસ્ફીયર અધોમંડળ ઊર્ધ્વમંડળ આઈનોસ્ફીયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) કેલ્વિન ચક્ર શું છે ? આપેલ પૈકી એક પણ નહીં ખોરાકના પાચનનું ચક્ર હરિતકણ ધરાવતી વનસ્પતિમાં સૂર્યપ્રકાશના શોષણ બાદ પ્રકાશની ગેરહાજરીમાં થતી પ્રક્રિયાનું ચક્ર પૃથ્વી પર સમગ્ર ઉષ્માના વહનનું ચક્ર આપેલ પૈકી એક પણ નહીં ખોરાકના પાચનનું ચક્ર હરિતકણ ધરાવતી વનસ્પતિમાં સૂર્યપ્રકાશના શોષણ બાદ પ્રકાશની ગેરહાજરીમાં થતી પ્રક્રિયાનું ચક્ર પૃથ્વી પર સમગ્ર ઉષ્માના વહનનું ચક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) જૈવ વૈવિધ્યની દ્રષ્ટિએ વિશ્વમાં ખૂબ જ સમૃદ્ધ બૃહદ જૈવ વૈવિધ્ય ધરાવતા આઠ દેશોમાં ભારતનું સ્થાન કેટલામું છે ? છઠ્ઠું ચતુર્થ આઠમું પ્રથમ છઠ્ઠું ચતુર્થ આઠમું પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) સ્મોગ (ધુમ્મસ)નો મુખ્ય ઘટક કયો હોય છે ? કાર્બન મોનોક્સાઈડ સલ્ફર ડાયોક્સાઈડ ઓઝોન કાર્બન ડાયોક્સાઈડ કાર્બન મોનોક્સાઈડ સલ્ફર ડાયોક્સાઈડ ઓઝોન કાર્બન ડાયોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) "બલ્યુ બેબી સીન્ડ્રોમ" કયા તત્વો દ્વારા પાણીના દૂષણથી થાય છે ? ફોસ્ફેટ્સ સલ્ફર આર્સેનિક નાઈટ્રેટ ફોસ્ફેટ્સ સલ્ફર આર્સેનિક નાઈટ્રેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) પંજાબ અને હરિયાણામાં શિયાળાની મોસમમાં ખેડુતો જે પાકની વધેલી વસ્તુઓ બાળે છે અને દિલ્હીમાં પ્રદૂષણ થાય છે તે કયા પાકની વધેલી વસ્તુઓ છે ? ચોખા અને રોકડિયા પાક ચોખા ઘઉં અને રોકડિયા પાક ચોખા અને ઘઉં ચોખા અને રોકડિયા પાક ચોખા ઘઉં અને રોકડિયા પાક ચોખા અને ઘઉં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP