પર્યાવરણ (The environment)
હવા-પ્રદૂષણને લીધે વાતાવરણમાં કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ વધવાથી પૃથ્વીનું તાપમાન વધી જાય છે, આ અસરને શું કહે છે ?

ગ્રીન હાઉસ અસર
આપેલ પૈકી એક પણ નહીં
વાતાનુકૂલન અસર
એસિડ વર્ષા અસર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
ડીઝલ વાહનોના ધુમાડામાં રહેલા પદાર્થોને ઓળખી બતાવો.

નાઈટ્રસ ઓક્સાઈડ અને બેન્ઝીન
કણયુક્ત કચરો અને બેન્ઝીન
સલ્ફર ડાયોક્સાઈડ અને સિસુ
સલ્ફર ડાયોક્સાઈડ અને નાઈટ્રસ ઓક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
દુનિયાના કેટલાક પસંદ કરેલા દેશો માટે UNDP ના માનવ વિકાસ અહેવાલ 2010 માંથી સંકલીત ગણતરી કરી બહાર પાડવામાં આવેલ માનવ વિકાસ આંકમાં ભારતને કઈ શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે ?

ખૂબ ઊંચો માનવ વિકાસ
ઊંચો માનવ વિકાસ
મધ્યમ માનવ વિકાસ
નીચો માનવ વિકાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
વન નાબૂદીને કારણે કઈ બાબતમાં ઘટાડો થાય છે ?

વરસાદ
જમીનનું ધોવાણ
દુષ્કાળ
ગ્લોબલ વોર્મિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
બ્લૂ મોરમોનને નીચેના પૈકી કયા રાજ્યના 'રાજ્ય પતંગિયા' તરીકે જાહેર કરવામાં આવેલ છે ?

સિક્કિમ
કર્ણાટક
મહારાષ્ટ્ર
મેઘાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP