યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) 'ઈ વોલેટ' યોજના ક્યાં સંગઠન દ્વારા શરૂ કરાઈ છે ? આઈ.એફ.સી જી.સી.ઇ.આર.ટી આઈ.આર.સી.ટી.સી એસ.બી.આઈ. આઈ.એફ.સી જી.સી.ઇ.આર.ટી આઈ.આર.સી.ટી.સી એસ.બી.આઈ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) રિહન્દુ ઘાટી પરિયોજના ક્યા રાજ્યમાં આવેલી છે ? ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ કર્ણાટક ઓડિશા ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ કર્ણાટક ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) અતુલ એસ. પાંડે દ્વારા ડિઝાઈન કરવામાં આવેલ છે. જેમાં સૂર્ય લાલ અને પીળા રંગનો છે અને કેન્દ્રમાં આંગળીઓના નિશાન છે. જે દરેકને સમાન તકનું સૂચન કરે છે. આ રાષ્ટ્રીય નામ / લોગો ___ નો છે. આધાર પાસપોર્ટ ડ્રાઈવિંગ લાઈસન્સ એક પણ નહીં આધાર પાસપોર્ટ ડ્રાઈવિંગ લાઈસન્સ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સ્વ. સહાય જૂથને અનુરૂપ કાર્યક્રમ કયો છે ? બાલિકા સમૃદ્ધિ યોજના નેહરુ રોજગાર યોજના જવાહર રોજગાર યોજના સ્વર્ણ જયંતિ સ્વરોજગાર યોજના બાલિકા સમૃદ્ધિ યોજના નેહરુ રોજગાર યોજના જવાહર રોજગાર યોજના સ્વર્ણ જયંતિ સ્વરોજગાર યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) "Performance on health outcome - A reference guidebook" કોના દ્વારા બહાર પાડવામાં આવેલી છે ? નીતિ આયોગ આરોગ્ય આયોગ ગુજરાત સરકાર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન નીતિ આયોગ આરોગ્ય આયોગ ગુજરાત સરકાર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) આરટીઈ (રાઈટ ટુ એજ્યુકેશન) માં ખાનગી શાળાઓમાં કેટલા ટકા બેઠકો નબળા અને પછાત વર્ગના બાળકો માટે અનામત રાખવાની જોગવાઈ છે ? 30 15 25 20 30 15 25 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP