યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સંપૂર્ણ ગ્રામીણ રોજગાર યોજના હેઠળ કેન્દ્ર સરકારનો ફાળો ___ અને રાજ્ય સરકારનો ફાળો ___ રાખવામાં આવ્યો છે ? 75% અને 25% 60% અને 40% 65% અને 35% 70% અને 30% 75% અને 25% 60% અને 40% 65% અને 35% 70% અને 30% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) કોને સહાયરૂપ થવા શરૂ કરવામાં આવેલી છે ? નાના વેપારીઓ, નાના ઉદ્યોગકારો નબળા વર્ગના વિદ્યાર્થીઓ નાણાસંસ્થાઓને મુડી આપવા ગ્રામ્ય વિસ્તારમાં લોકોને ખેતી માટે ધિરાણ મળી શકે. નાના વેપારીઓ, નાના ઉદ્યોગકારો નબળા વર્ગના વિદ્યાર્થીઓ નાણાસંસ્થાઓને મુડી આપવા ગ્રામ્ય વિસ્તારમાં લોકોને ખેતી માટે ધિરાણ મળી શકે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સબલા સ્કીમના લાભાર્થી કોણ છે ? સગર્ભા માતાઓ એડોલસન્ટ બોયઝ એડોલસન્ટ ગર્લ્સ 15 થી 49 વર્ષની બહેનો સગર્ભા માતાઓ એડોલસન્ટ બોયઝ એડોલસન્ટ ગર્લ્સ 15 થી 49 વર્ષની બહેનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ બેટી બચાવો અભિયાન હેઠળ કઈ યોજના શરૂ કરી ? સમૃદ્ધિ યોજના કન્યા સમૃદ્ધિ યોજના બેટી સમૃદ્ધિ યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના સમૃદ્ધિ યોજના કન્યા સમૃદ્ધિ યોજના બેટી સમૃદ્ધિ યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) વિદ્યાલક્ષ્મી બોન્ડનો મુખ્ય હેતુ શું છે ? બોન્ડની પાકતી તારીખે રકમ બાળકોને આપવામાં આવે આપેલ તમામ વધારે બાળકો શિક્ષા લેતી થાય. લઘુત્તમ ધોરણ આઠ સુધી અભ્યાસ કરે બોન્ડની પાકતી તારીખે રકમ બાળકોને આપવામાં આવે આપેલ તમામ વધારે બાળકો શિક્ષા લેતી થાય. લઘુત્તમ ધોરણ આઠ સુધી અભ્યાસ કરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માહિતી અધિકાર અધિનિયમ મુજબ ફ્લોપી અથવા ડિસ્ક મારફતે પૂરી પાડવામાં આવતી માહિતીમાં ડિસ્ક દીઠ ___ રૂ. ચૂકવવાના હોય છે. રૂ. 50 રૂ. 20 રૂ. 2 રૂ. 100 રૂ. 50 રૂ. 20 રૂ. 2 રૂ. 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP