યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ બેટી બચાવો અભિયાન હેઠળ કઈ યોજના શરૂ કરી ? કન્યા સમૃદ્ધિ યોજના બેટી સમૃદ્ધિ યોજના સમૃદ્ધિ યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના કન્યા સમૃદ્ધિ યોજના બેટી સમૃદ્ધિ યોજના સમૃદ્ધિ યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) 'નરસિંહ રા માહ્યરા' કૃતિના રચયિતાનું નામ જણાવો. મહાકવિ પ્રેમાનંદ ભક્તકવિ દયારામ નરસિંહ મહેતા મીરાંબાઈ મહાકવિ પ્રેમાનંદ ભક્તકવિ દયારામ નરસિંહ મહેતા મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ઈન્ટિગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ (ICDC) ભારતમાં સૌથી પહેલા કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી ? ગુજરાત તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ ગુજરાત તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ભારતમાં બેરોજગારીની સમસ્યાના ઉકેલ માટે નીચેનામાંથી કઈ યોજના મદદરૂપ છે ? આપેલ પૈકી એક પણ નહીં પ્રધાનમંત્રી ઉજ્જ્વલ યોજના પ્રધાનમંત્રી કૌશલ યોજના પ્રધાનમંત્રી જન-ધન યોજના આપેલ પૈકી એક પણ નહીં પ્રધાનમંત્રી ઉજ્જ્વલ યોજના પ્રધાનમંત્રી કૌશલ યોજના પ્રધાનમંત્રી જન-ધન યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) મુખ્યમંત્રી કન્યાદાન યોજનામાં પુત્રીના લગ્ન વખતે રૂ. ___ ની સહાય મળે. 35,000 20,000 25,000 30,000 35,000 20,000 25,000 30,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) આંગણવાડી કાર્યકરે કેટલા સમયના અંતરે તેના વિસ્તારનો સર્વે કરવાનો હોય છે ? દર ત્રણ વર્ષે દર છ માસે દર વર્ષે દર ત્રણ માસે દર ત્રણ વર્ષે દર છ માસે દર વર્ષે દર ત્રણ માસે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP