યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) "મને ભિક્ષામાં, તમે દીકરીને ભણાવશો એવું વચન આપો." આ વાક્ય કોનું છે ? શ્રી નરેન્દ્રભાઈ મોદી સુશ્રી વસુબહેન ત્રિવેદી સુશ્રી આનંદીબેન પટેલ શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા શ્રી નરેન્દ્રભાઈ મોદી સુશ્રી વસુબહેન ત્રિવેદી સુશ્રી આનંદીબેન પટેલ શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) મુખ્યમંત્રીશ્રી દ્વારા સેવાસેતુ કાર્યક્રમની શરૂઆત ક્યાંથી કરવામાં આવી ? આહવા પાલનપુર ભૂજોડી ભૂચર મોરી આહવા પાલનપુર ભૂજોડી ભૂચર મોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સ્માર્ટ સિટીનાં કયા મુખ્ય લક્ષણો છે ? ગીચતા, પ્રદૂષણમાં ઘટાડો, લોકોની સુવિધા, સલામતીમાં વધારો દરેક માટે ઘરનું આયોજન આપેલ તમામ બાબતો જમીનનો મહત્તમ ઉપયોગ ગીચતા, પ્રદૂષણમાં ઘટાડો, લોકોની સુવિધા, સલામતીમાં વધારો દરેક માટે ઘરનું આયોજન આપેલ તમામ બાબતો જમીનનો મહત્તમ ઉપયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં કેટલી ઉંમરની વ્યક્તિઓને લાભ મળે છે ? 18-70 18-40 18-60 18-50 18-70 18-40 18-60 18-50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગતિશીલ ગુજરાતના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ 'મેટ્રો રેલ'નું કાર્ય હાલ કઈ કંપની અંતર્ગત કરવામાં આવી રહ્યું છે ? મેટ્રો-લિન્ક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ (મેગા) કંપની લિ. મેટ્રો-લિન્કેજ એક્સપ્રેસ વે ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ (મેગા) કંપની લિ. મેટ્રો-લિન્કેજ એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ (મેગા) કંપની લિ. મેટ્રો-લિન્ક એક્સપ્રેસ વે ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ (મેગા) કંપની લિ. મેટ્રો-લિન્ક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ (મેગા) કંપની લિ. મેટ્રો-લિન્કેજ એક્સપ્રેસ વે ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ (મેગા) કંપની લિ. મેટ્રો-લિન્કેજ એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ (મેગા) કંપની લિ. મેટ્રો-લિન્ક એક્સપ્રેસ વે ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ (મેગા) કંપની લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) તીર્થગ્રામ યોજના મુજબ કયુ ગામ તીર્થગ્રામ તરીકે જાહેર થઈ શકે ? છેલ્લા દસ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. છેલ્લા ત્રણ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. છેલ્લા સાત વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. છેલ્લા પાંચ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. છેલ્લા દસ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. છેલ્લા ત્રણ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. છેલ્લા સાત વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. છેલ્લા પાંચ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP