યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ઝૂંપડપટ્ટીના સંકલિત વિકાસ દ્વારા શહેરી ગરીબોને આશ્રય, મૂળભૂત સેવાઓ વગેરે પૂરી પાડવાની યોજનાઓ કયા કાર્યક્રમ હેઠળ છે ? શહેરી માળખા અને શાસન કાર્યક્રમ નેહરુ રોજગાર યોજના જવાહરલાલ નેહરુ રાષ્ટ્રીય શહેરી નવીનીકરણ મિશન શહેરી ઝૂપડપટ્ટીની પર્યાવરણીય સુધારણા શહેરી માળખા અને શાસન કાર્યક્રમ નેહરુ રોજગાર યોજના જવાહરલાલ નેહરુ રાષ્ટ્રીય શહેરી નવીનીકરણ મિશન શહેરી ઝૂપડપટ્ટીની પર્યાવરણીય સુધારણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નીચેનામાંથી ICDS યોજનાના લાભાર્થી કોણ નથી ? સગર્ભા માતા કિશોરીઓ શાળાએ જતાં બાળકો 3 થી 6 વર્ષના બાળકો સગર્ભા માતા કિશોરીઓ શાળાએ જતાં બાળકો 3 થી 6 વર્ષના બાળકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) રેશમની ખેતીને ઉત્તેજન આપવાના હેતુથી કઈ યોજના શરૂ કરવામાં આવી છે ? માનવ ગરીમા યોજના સંકલિત ધાન્ય વિકાસ યોજના બ્રહ્મોયોગી યોજના સેરી કલ્ચર યોજના માનવ ગરીમા યોજના સંકલિત ધાન્ય વિકાસ યોજના બ્રહ્મોયોગી યોજના સેરી કલ્ચર યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ભારતમાં બેરોજગારીની સમસ્યાના ઉકેલ માટે નીચેનામાંથી કઈ યોજના મદદરૂપ છે ? પ્રધાનમંત્રી કૌશલ યોજના આપેલ પૈકી એક પણ નહીં પ્રધાનમંત્રી જન-ધન યોજના પ્રધાનમંત્રી ઉજ્જ્વલ યોજના પ્રધાનમંત્રી કૌશલ યોજના આપેલ પૈકી એક પણ નહીં પ્રધાનમંત્રી જન-ધન યોજના પ્રધાનમંત્રી ઉજ્જ્વલ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ડિજિટલ ઈન્ડિયા મોનિટરીંગ કમિટિના અધ્યક્ષ કોણ છે ? સચિવ, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગ માહિતી અને પ્રસારણ મંત્રાલયના મંત્રી સંદેશા વ્યવહાર મંત્રી વડાપ્રધાન સચિવ, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગ માહિતી અને પ્રસારણ મંત્રાલયના મંત્રી સંદેશા વ્યવહાર મંત્રી વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) જવાહર રોજગાર યોજના કઈ પંચવર્ષીય યોજનામાં શરૂ કરવામાં આવી ? નવમી પાંચમી સાતમી આઠમી નવમી પાંચમી સાતમી આઠમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP