યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ભારત સરકારના નીચેના પૈકી કયા ખાતાએ 'રૂરલ આઈ.સી.ટી.પ્રોજેક્ટ' મૂક્યો છે ? રેલ્વે ખાતા પોસ્ટ ખાતા ગ્રામીણ વિકાસ ખાતા આરોગ્ય ખાતા રેલ્વે ખાતા પોસ્ટ ખાતા ગ્રામીણ વિકાસ ખાતા આરોગ્ય ખાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ઈન્દિરા આવાસ યોજના અંતર્ગત કેન્દ્રશાસિત પ્રદેશોને કેન્દ્ર તરફથી કેટલી સહાય મળશે ? 75:25 મુજબ 100% કેન્દ્ર પ્રાયોજિત 90:10 મુજબ 60:40 મુજબ 75:25 મુજબ 100% કેન્દ્ર પ્રાયોજિત 90:10 મુજબ 60:40 મુજબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માતા શબરી યોજના હેઠળ BPL મહિલાઓને ગેસ કનેક્શન માટે રૂ. ___ ની સહાય કરવામાં આવે છે. 1,100 1,200 1,300 1,500 1,100 1,200 1,300 1,500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં કેટલી ઉંમરની વ્યક્તિઓને લાભ મળે છે ? 18-70 18-60 18-50 18-40 18-70 18-60 18-50 18-40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત સરકારે તાજેતરમાં વિકસાવેલ સોફ્ટવેર સાથી (SATHI) નું પૂરું નામ શું છે ? સિસ્ટમ એપ્લિકેશન ઓફ ટીચર ફોર હ્યુમન રિસોર્સ ઈમ્પ્રૂવમેન્ટ સિસ્ટમ ઓફ એરેન્જમેન્ટ ઓફ ટ્રાયબલ ફોર હેલ્થ રિસોર્સ ઈમ્પ્રૂવમેન્ટ સિસ્ટમ એપ્લાઈડ ઓફ ટેકનોલોજી ફોર હ્યુમન રિસોર્સ ઈનિસિએટિવ સિસ્ટમ એપ્લિકેશન ઓફ ટેકનોલોજી ફોર હ્યુમન રિસોર્સ ઈમ્પ્રૂવમેન્ટ સિસ્ટમ એપ્લિકેશન ઓફ ટીચર ફોર હ્યુમન રિસોર્સ ઈમ્પ્રૂવમેન્ટ સિસ્ટમ ઓફ એરેન્જમેન્ટ ઓફ ટ્રાયબલ ફોર હેલ્થ રિસોર્સ ઈમ્પ્રૂવમેન્ટ સિસ્ટમ એપ્લાઈડ ઓફ ટેકનોલોજી ફોર હ્યુમન રિસોર્સ ઈનિસિએટિવ સિસ્ટમ એપ્લિકેશન ઓફ ટેકનોલોજી ફોર હ્યુમન રિસોર્સ ઈમ્પ્રૂવમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માહિતી અધિકાર અધિનિયમ હેઠળ જો તપાસમાં જાહેર માહિતી અધિકારી દોષિત સાબિત થાય તો માહિતી આયોગ વધુમાં વધુ કેટલો દંડ વસુલ કરાવી શકે છે ? 10,000 25,000 50,000 15,000 10,000 25,000 50,000 15,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP