ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પૃથ્વીરાજ રાસો' કૃતિ કોના દ્વારા લખાઈ છે ? રવીન્દ્રનાથ ટાગોર શાલિભદ્ર સૂરિ વિનયચંદ્ર સુરી ચંદબરદાઈ રવીન્દ્રનાથ ટાગોર શાલિભદ્ર સૂરિ વિનયચંદ્ર સુરી ચંદબરદાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કૃતિ અને રચયિતા અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. આત્માના ખંડેર - ઉમાશંકર જોશી આત્મકથા - ઈન્દુલાલ યાજ્ઞિક આત્મનિમજ્જન - મણિલાલ દ્વિવેદી આત્માના ટુકડા - ક.મા.મુનશી આત્માના ખંડેર - ઉમાશંકર જોશી આત્મકથા - ઈન્દુલાલ યાજ્ઞિક આત્મનિમજ્જન - મણિલાલ દ્વિવેદી આત્માના ટુકડા - ક.મા.મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કઈ જયંતિ દલાલ લિખીત જાણીતી ગુજરાતી ટૂંકી વાર્તા છે ? અડખે ફડખે પગલીનો પાડનાર લખચોરાસી પદ્મિની અડખે ફડખે પગલીનો પાડનાર લખચોરાસી પદ્મિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જમાઈ રાજ' નાટકના રચયિતા જણાવો. જીવરામ જોષી નગીનદાસ પારેખ પન્નાલાલ પટેલ મકરંદ દવે જીવરામ જોષી નગીનદાસ પારેખ પન્નાલાલ પટેલ મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહારાણી વિક્ટોરિયાના દરબારમાં કમ્પેનિયન ઓફ ધી ઇન્ડિયન એમ્પાયરનો ખિતાબ કોને મળ્યો હતો ? સ્વામી આનંદ સયાજીરાવ ગાયકવાડ દલપતરામ મહીપતરામ સ્વામી આનંદ સયાજીરાવ ગાયકવાડ દલપતરામ મહીપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સિંહની આકૃતિવાળું આસન - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સિંહનું આસન સીન જેવું આસન ચંદ્રાસન સિંહાસન સિંહનું આસન સીન જેવું આસન ચંદ્રાસન સિંહાસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP