ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પંચીકરણ' કૃતિ કયા સાહિત્યકારની છે ? ભાલણા શામળ પ્રેમાનંદ અખો ભાલણા શામળ પ્રેમાનંદ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ખાટી છાશે ભીજવી ગગરી કળશિયા માંજી સોને મઢી દે - આ પંક્તિનો છંદ ઓળખાવો. મનહર સ્રગ્ધરા દોહરો પૃથ્વી મનહર સ્રગ્ધરા દોહરો પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રેતીની રોટલી’ પુસ્તકના લેખક કોણ છે ? જયોતીન્દ્ર દવે વિનોદ ભટ્ટ રતિલાલ બોરીસાગર નિરંજન ભગત જયોતીન્દ્ર દવે વિનોદ ભટ્ટ રતિલાલ બોરીસાગર નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુભાષિતો, દુહા, મરસિયાં વગેરે ___ તરીકે જાણીતી વિશિષ્ટ બોલીમાં નિરૂપિત થયેલાં છે. ડીંડળ છંદુ કેરવી ડેહર ડીંડળ છંદુ કેરવી ડેહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કૃતિ અને કર્તા પૈકી કઈ જોડ સાચી નથી ? માધવ ક્યાંય નથી મધુવનમાં - ગુણવંત શાહ હિમાલયનો પ્રવાસ - કાકાસાહેબ કાલેલકર ભદ્રંભદ્ર - રમણલાલ નીલકંઠ સરસ્વતીચંદ્ર - ગોવર્ધનરામ ત્રિપાઠી માધવ ક્યાંય નથી મધુવનમાં - ગુણવંત શાહ હિમાલયનો પ્રવાસ - કાકાસાહેબ કાલેલકર ભદ્રંભદ્ર - રમણલાલ નીલકંઠ સરસ્વતીચંદ્ર - ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના યુગ વિભાજનની દ્રષ્ટિએ શાલિભદ્રસૂરિ કઈ સદીના સર્જક ? 11 મી સદીથી 13મી સદી 9 મી સદીથી 10મી સદી 6 ઠ્ઠી સદીથી 8મી સદી 14 મી સદીથી 18મી સદી 11 મી સદીથી 13મી સદી 9 મી સદીથી 10મી સદી 6 ઠ્ઠી સદીથી 8મી સદી 14 મી સદીથી 18મી સદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP