ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પ્રથમ કાઠિયાવાડ રાજકીય પરિષદ કોના વડપણ હેઠળ યોજાઈ હતી ? વિઠ્ઠલભાઈ પટેલ મહાત્મા ગાંધી વલ્લભભાઈ પટેલ જામ રણજીતસિંહ વિઠ્ઠલભાઈ પટેલ મહાત્મા ગાંધી વલ્લભભાઈ પટેલ જામ રણજીતસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) માનવધર્મ સભાના સ્થાપક જણાવો. મણિલાલ દ્વિવેદી દુર્ગારામ મહેતા રણછોડભાઈ દવે કરસનદાસ મૂળજી મણિલાલ દ્વિવેદી દુર્ગારામ મહેતા રણછોડભાઈ દવે કરસનદાસ મૂળજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢની "આરઝી હકુમત"ના વડાપ્રધાન તરીકે કોને બનાવવાનું નક્કી કરવામાં આવ્યું. રતુભાઈ અદાણી મોહોબતખાન કનૈયાલાલ મુનશી શામળદાસ ગાંધી રતુભાઈ અદાણી મોહોબતખાન કનૈયાલાલ મુનશી શામળદાસ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના સમયમાં નવનિર્માણ આંદોલન થયું હતું. આ નવનિર્માણ શબ્દ કોણે આપ્યો હતો ? જયપ્રકાશ નારાયણ ઈન્દુલાલ યાજ્ઞિક રસિકલાલ પરીખ પુરુષોત્તમ માવળંકર જયપ્રકાશ નારાયણ ઈન્દુલાલ યાજ્ઞિક રસિકલાલ પરીખ પુરુષોત્તમ માવળંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અંબુભાઈ પુરાણી પોંડિચેરી અરવિંદ આશ્રમમાં રહ્યા અને પાછા ફરી ઈ.સ. 1947માં કયાં શ્રી અરવિંદ કેન્દ્રની સ્થાપના કરી હતી ? અમરેલી અમદાવાદ નવસારી વડોદરા અમરેલી અમદાવાદ નવસારી વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્તંભતીર્થ એટલે ? સિદ્ધપુર વડનગર ખંભાત ભૂજ સિદ્ધપુર વડનગર ખંભાત ભૂજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP