ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું શ્રેષ્ઠ પુસ્તક જણાવો. મનની વ્યથા સમરસ બિંદુ સ્વાભિમાનનાં તીર્થસ્થાનો ભવની રૂપરેખા મનની વ્યથા સમરસ બિંદુ સ્વાભિમાનનાં તીર્થસ્થાનો ભવની રૂપરેખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એન્ટવ ચેખોવની વાર્તા ‘The Bet’નો ‘શરત’ નામે અનુવાદ કોણે કર્યો છે ? ડૉ. રમેશ ઓઝા રમેશ પારેખ નવલરામ ત્રિવેદી નારાયણ સૂર્વે ડૉ. રમેશ ઓઝા રમેશ પારેખ નવલરામ ત્રિવેદી નારાયણ સૂર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય સભાના સ્વપ્નદ્રષ્ટા રણજિતરામ મહેતાનું જન્મસ્થળ જણાવો. વડોદરા કપડવંજ નવસારી સુરત વડોદરા કપડવંજ નવસારી સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઐતિહાસિક નવલકથાઓના લેખકનું નામ જણાવો. ગાંધીજી ક.મા.મુનશી જ્યોતીન્દ્ર દવે ગોવર્ધનરામ ત્રિપાઠી ગાંધીજી ક.મા.મુનશી જ્યોતીન્દ્ર દવે ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુંદરીને ઈ.સ. 1951માં કયો સુવર્ણચંદ્રક મળ્યો હતો ? પદ્મવિભુષણ રણજિતરામ કુમાર વિદ્યાસભા પદ્મવિભુષણ રણજિતરામ કુમાર વિદ્યાસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં અવસાન પામનાર ધીરુભાઈ ઠાકરને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ? રેમન મેગ્સેસે પદ્મવિભૂષણ ભારતરત્ન પદ્મભૂષણ રેમન મેગ્સેસે પદ્મવિભૂષણ ભારતરત્ન પદ્મભૂષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP