ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ મુકુન્દરાય પારાશર્યની પ્રસિદ્ધ રચના જણાવો. ફૂલ ફાગણના અભિવ્યક્તિ મુક્ત સંગ્રહ સંસ્કૃત ફૂલ ફાગણના અભિવ્યક્તિ મુક્ત સંગ્રહ સંસ્કૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આધ્યાત્મિક પિપાસા સંતોષવા મોંઘાદાટ પુસ્તકોને બદલે સસ્તાં પુસ્તકો મળે અને વિવિધ સાહિત્યની ગુજરાતી ભાષામાં પરબો માંડનાર સન્યાસી, લેખક, પ્રકાશક અને પુસ્તક વિક્રેતા કોણ હતા ? મનુ સૂબેદાર એચ.એમ.પટેલ ભિક્ષુ આનંદ વિજયગુપ્ત મૌર્ય મનુ સૂબેદાર એચ.એમ.પટેલ ભિક્ષુ આનંદ વિજયગુપ્ત મૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હરિનો માર્ગ છે શૂરાનો, નહિં કાયરનું કામ જોને ___' આ ભજનના રચનાકાર કવિનું નામ શું છે ? ધીરો પ્રેમાનંદ પ્રીતમદાસ દયારામ ધીરો પ્રેમાનંદ પ્રીતમદાસ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની દુષ્કાળ પર આધારિત નવલકથા કઈ છે ? વળામણાં પાછલે બારણે માનવીની ભવાઈ મળેલા જીવ વળામણાં પાછલે બારણે માનવીની ભવાઈ મળેલા જીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મૈત્રી ભાવનું પવિત્રઝરણું નામની પ્રસિદ્ધ રચનાના સર્જક કોણ છે ? શ્રી ઉમાશંકર જોષી શ્રી ચિત્રભાનુજી શ્રી સુંદરમ્ શ્રી સ્વામી રામદાસ શ્રી ઉમાશંકર જોષી શ્રી ચિત્રભાનુજી શ્રી સુંદરમ્ શ્રી સ્વામી રામદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જૂનું પિયરઘર' સૉનેટ કયા છંદમાં રચાયેલું છે ? મંદાક્રાંતા ઝૂલણાં પૃથ્વી શિખરિણી મંદાક્રાંતા ઝૂલણાં પૃથ્વી શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP