ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ઈન્દુલાલ ગાંધીનો પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ જણાવો. ગોરસ અનિમેષ તેજરેખા ઈંધણ ગોરસ અનિમેષ તેજરેખા ઈંધણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક અને તેની કૃતિ અંગેનું કયું જોડકું યોગ્ય નથી ? આખો - પંચીકરણ પ્રેમાનંદ - ઓખાહરણ બાલાશંકર કંથારિયા - તરંગ લીલા કવિ નર્મદ - કવિચરિત્ર આખો - પંચીકરણ પ્રેમાનંદ - ઓખાહરણ બાલાશંકર કંથારિયા - તરંગ લીલા કવિ નર્મદ - કવિચરિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ સાથે તેના કવિનું નામ યોગ્ય નથી ? રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ-કલાપી મંજિલ હો જેનું ધ્યેય એ રસ્તા નહી જુએ-નલન માતરી સૂકેલી ડાળે પોપટ બેઠો: પાન ચોગમ લીલાં-સુન્દરમ્ ઘર, નગર, આખ્ખું જગત રળિયાત કરીએ-હર્ષ ભ્રહ્મભટ્ટ રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ-કલાપી મંજિલ હો જેનું ધ્યેય એ રસ્તા નહી જુએ-નલન માતરી સૂકેલી ડાળે પોપટ બેઠો: પાન ચોગમ લીલાં-સુન્દરમ્ ઘર, નગર, આખ્ખું જગત રળિયાત કરીએ-હર્ષ ભ્રહ્મભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક કયું ? પ્રકાશનો પડછાયો પ્રકાશ કિરણ અંધાર - ઉજાસ પ્રકાશ પુંજ પ્રકાશનો પડછાયો પ્રકાશ કિરણ અંધાર - ઉજાસ પ્રકાશ પુંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ હાસ્યલેખક નથી ? નિરંજન ભગત જ્યોતીન્દ્ર દવે વિનોદ ભટ્ટ રતિલાલ બોરીસાગર નિરંજન ભગત જ્યોતીન્દ્ર દવે વિનોદ ભટ્ટ રતિલાલ બોરીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સિદ્ધહેમ' વ્યાકરણ ગ્રંથની રચના કોણે કરી ? હેમચંદ્રાચાર્યે પતંજલિએ સિદ્ધરાજ જયસિંહે મહર્ષિ કપિલે હેમચંદ્રાચાર્યે પતંજલિએ સિદ્ધરાજ જયસિંહે મહર્ષિ કપિલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP