ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાએ રચેલાં પ્રભાતિયાં કયા છંદમાં જોવા મળે છે ? ઝુલણા મનહર કટાવ હરિગીત ઝુલણા મનહર કટાવ હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પાટણની પ્રભુતા' ઐતિહાસિક નવલકથાના સર્જકનું નામ આપો. ર.વ.દેસાઈ મનુભાઈ પંચોળી કનૈયાલાલ મુનશી ઝવેરચંદ મેઘાણી ર.વ.દેસાઈ મનુભાઈ પંચોળી કનૈયાલાલ મુનશી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મધુસૂદન ઠાકરનું તખલ્લુસ કયું છે ? મધુવન મધુરો ટહુકો માધવ મધુરાય મધુવન મધુરો ટહુકો માધવ મધુરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ફાટે પણ ફીટે નહિ, પડી પટોળે ભાત, દીવા નથી દરબારમાં છે અંધારું ઘોર'ના રચયિતા કોણ છે ? નવલરામ પંડ્યા નંદશંકર મહેતા મનસુખરામ ત્રિપાઠી દલપતરામ નવલરામ પંડ્યા નંદશંકર મહેતા મનસુખરામ ત્રિપાઠી દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ કૃતિઓમાંથી કઈ કૃતિ ભક્ત કવિ નરસિંહ મહેતાની નથી ? દાણલીલા દાણચાતુરી સુદામાચરિત્ર પુત્ર વિવાહ દાણલીલા દાણચાતુરી સુદામાચરિત્ર પુત્ર વિવાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “ધીરે વહે છે ગીત’’ ગઝલ સંગ્રહ કોને આપ્યો છે ? ચુનીલાલ મડિયા ચંદ્રકાંત મહેતા ચંદ્રકાંત શેઠ પન્ના નાયક ચુનીલાલ મડિયા ચંદ્રકાંત મહેતા ચંદ્રકાંત શેઠ પન્ના નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP