ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ખીજડિયે ટેકરે' નવલિકાના લેખકનું નામ જણાવો. જયંત પાઠક કિશોર મકવાણા ચુનીલાલ મડિયા ધના ભગત જયંત પાઠક કિશોર મકવાણા ચુનીલાલ મડિયા ધના ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સમુદ્રાન્તિકે’, ‘અગ્નિકન્યા’,‘તત્વમસિ’, 'અક્રપાર' જેવી પ્રસિદ્ધ નવલકથાઓ ક્યાં સાહિત્યકારે આપી છે ? કનૈયાલાલ ભટ્ટ પન્નાલાલ પટેલ ગુણવંત શાહ ધ્રુવ ભટ્ટ કનૈયાલાલ ભટ્ટ પન્નાલાલ પટેલ ગુણવંત શાહ ધ્રુવ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મોતીચારો’, ‘મનનો માળો’ પુસ્તકોના લેખક કોણ છે ? રઈશ મણિયાર ડૉ. આઈ.કે. વીજળીવાળા પ્રફુલ્લ રાવલ અરવિંદ પંડ્યા રઈશ મણિયાર ડૉ. આઈ.કે. વીજળીવાળા પ્રફુલ્લ રાવલ અરવિંદ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વેણીભાઈ પુરોહિતનો જાણીતો ગીતસંગ્રહ કયો ? ઝરમર કલબલ અરસપરસ હેરફેર ઝરમર કલબલ અરસપરસ હેરફેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભૂધરકાકા' નું પાત્ર કઈ કૃતિમાં આવે છે ? હવેલી મુકુન્દરાય બાદમાશ બાબુ વીજળી હવેલી મુકુન્દરાય બાદમાશ બાબુ વીજળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાર્થ ગુજરાતી જોડણીકોશ ___ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે. ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત યુનિવર્સિટી નર્મદ સાહિત્યસભા ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત યુનિવર્સિટી નર્મદ સાહિત્યસભા ગુજરાતી સાહિત્ય પરિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP