ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના જિલ્લામાં લોકશાહી વિકેન્દ્રીકરણની યોજનાનો અમલ કયારે થયો ?

1 જાન્યુઆરી, 1960
2 ઑક્ટોબર, 1976
1 એપ્રિલ, 1963
24 એપ્રિલ, 1993

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કોના સમયમાં દશપુર (મંદસૌર)ના લેખ મુજબ લાટમાંથી સ્થળાંતર કરેલા પટ્ટવાયો (પટોળા વણનાર)એ દશપુર સૂર્યમંદિર બંધાવ્યું હતું ?

સ્કંદગુપ્ત
રામગુપ્ત
સમુદ્રગુપ્ત
કુમારગુપ્ત પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP