ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાસ્યકાર નટવરલાલ બુચની પ્રસિદ્ધ હાસ્ય રચના જણાવો. વિચિત્ર અનુભવ કેસુડાના કાગળ હળવાં ફૂલ ક્ષુલ્લક બાબતો વિચિત્ર અનુભવ કેસુડાના કાગળ હળવાં ફૂલ ક્ષુલ્લક બાબતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું પુસ્તક શ્રી હસુ યાજ્ઞિકનું નથી ? બત્રીસ લક્ષણો ખજુરો ખારોપાટ અગ્નિકુંડ બત્રીસ લક્ષણો ખજુરો ખારોપાટ અગ્નિકુંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘શશિન્’ ઉપનામ કયા લેખકનું છે ? ચુનીલાલ મડિયા ચંદ્રકાન્ત શેઠ ચંદ્રકાન્ત બક્ષી ચંદ્રકાન્ત મહેતા ચુનીલાલ મડિયા ચંદ્રકાન્ત શેઠ ચંદ્રકાન્ત બક્ષી ચંદ્રકાન્ત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નાનાલાલે ઊર્મિકાવ્યો, કથાકાવ્યો, ચિત્રકાવ્યો કઈ શૈલીમાં લખ્યાં છે ? ડોલન શૈલી પ્રાસાદિક શૈલી કિલષ્ટ શૈલી પ્રવાહી શૈલી ડોલન શૈલી પ્રાસાદિક શૈલી કિલષ્ટ શૈલી પ્રવાહી શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઓખાહરણના સર્જકનું નામ શું છે ? નરસિંહ મહેતા પ્રેમાનંદ મીરાંબાઈ અખો નરસિંહ મહેતા પ્રેમાનંદ મીરાંબાઈ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીના જીવન સાથે કઈ બાબત બંધબેસતી નથી ? ઉત્તરપ્રદેશ રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપેલી છે. સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર કરવામાં વિશેષ યોગદાન ભારતમાં વનમહોત્સવની શરૂઆત કરનારા બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ હતા. ઉત્તરપ્રદેશ રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપેલી છે. સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર કરવામાં વિશેષ યોગદાન ભારતમાં વનમહોત્સવની શરૂઆત કરનારા બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ હતા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP